Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Bandra Kurla Complex

લેખ

તસવીરો : સતેજ શિંદે

નીતા અંબાણીનો જાજરમાન અંદાજ

તેમણે પહેરેલી બ્લૅક ઍન્ડ ગોલ્ડ કૉમ્બિનેશનની ટ્રેડિશનલ સાડી અને બટવા-સ્ટાઇલ પર્સે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

18 April, 2025 07:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ભારતને બે બુલેટ ટ્રેન ગિફ્ટ આપશે જાપાન, જાણો પ્રોજેકટનું કામ ક્યાં પહોંચ્યું?

Japan to Gift India Bullet Trains: જાપાન ભારતને મિત્રતાની ભેટ આપશે. જાપાન ભારતને બે શિન્કાનસેન ટ્રેન સેટ ગિફ્ટ કરશે, જે E5 અને E3 મોડલની રહેશે. આ ટ્રેનનો ઉપયોગ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (MAHSR) કૉરીડૉરના નિરીક્ષણ માટે કરવામાં આવશે.

18 April, 2025 07:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

હીરાના બે વેપારી સાથે ત્રણ લોકોએ ૩.૧૨ કરોડ રૂપિયાની ચીટિંગ કરી

પોલીસના જણાવ્યા મુજબ બાંદરા-કુર્લા કૉપ્લેક્સમાં આવેલા ભારત ડાયમન્ડ બુર્સમાં ઑફિસ ધરાવતા વેપારીનો શાલિભદ્ર કોઠારીએ હીરા ખરીદવા માટે સંપર્ક કર્યો હતો.

16 April, 2025 11:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ અને અશ્વિની વૈષ્ણવે ગઈ કાલે બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં સમિટ માટે વિવિધ ઑડિટોરિયમનું નિરીક્ષણ કર્યું હતું.

મુંબઈમાં ૧ મેથી ૪ મે સુધી થશે WAVESનું આયોજન

દેવેન્દ્ર ફડણવીસ અને અશ્વિની વૈષ્ણવે ગઈ કાલે બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં સમિટ માટે વિવિધ ઑડિટોરિયમનું નિરીક્ષણ કર્યું હતું.

12 April, 2025 12:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

જાણો મુંબઈમાં કેવું છે વાતાવરણ (તસવીર: મિડ-ડે)

Photos: મુંબઈમાં ધુમ્મસ, ગરમી અને વધતાં પ્રદૂષણને કારણે હવામાનમાં મોટો બદલાવ

મુંબઈમાં તાપમાન વધવાની સાથે અને હવાની ગુણવત્તા પણ ખરાબ થઈ રહી છે. શહેરના બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) જેવા વિસ્તારોમાં હવાની ગુણવત્તાનું સ્તર નબળું નોંધાયું છે. હવામાનશાસ્ત્રીઓ આગામી દિવસો વધુ ગરમ થવાની આગાહી કરે છે, જે શહેરના હવામાન પડકારોમાં વધારો કરશે. (તસવીર: મિડ-ડે)

16 February, 2025 07:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કુર્લા પશ્ચિમમાં BKC MTNL નજીક કુર્લામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. (તસવીરો: અનુરાગ આહિરે)

Photos: કુર્લાના આ વિસ્તારમાં ભયાનક આગ, અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે દાખલ

શનિવારે મુંબઈના કુર્લા (પશ્ચિમ) વિસ્તારમાં ઇક્વિનોક્સ બિલ્ડિંગ પાસે એક ભંગાર સામગ્રીની દુકાનમાં આગ લાગી હતી. (તસવીરો: અનુરાગ આહિરે)

01 February, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રેસ કોન્ફરન્સ સંબોધન કરતી વેળાએ રાહુલ ગાંધી (તમામ તસવીરો- શાદાબ ખાન)

`એક હે તો સૅફ હે` રાહુલ ગાંધીનો મુંબઈમાં હલ્લાબોલ- મોદી, અદાણી પર કર્યા પ્રહાર!

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને તેના મહાયુતિ ગઠબંધન પર પ્રહાર કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની "એક હે, સૅફ હે`ની મજાક ઉડાવતા તેઓએ મુંબઇમાં પ્રચાર કર્યો હતો. આજે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેઓએ આ ટીકા કરી હતી. (તમામ તસવીરો- શાદાબ ખાન)

18 November, 2024 02:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એમએમઆરસીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ ઈજા થઈ નહોતી.  (તસવીરો: આશિષ રાજે)

મુંબઈ: BKC મેટ્રો સ્ટેશન ખાતે લાગેલી આગ બાદ આવી હતી પરિસ્થિતિ, જુઓ તસવીરો સાથે

બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્ટેશનના નોન-ઓપરેશનલ A4 એન્ટ્રી/એક્ઝિટ (અન્ડર-કન્સ્ટ્રક્શન બેઝમેન્ટ) પાસે શુક્રવારે બપોરે એક વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (MMRC) એ અહેવાલ આપ્યો હતો કે આગને થોડા સમય પછી કાબૂમાં લાવવામાં આવી હતી, અને અગ્નિ શમન વિભાગની મંજૂરી બાદ મેટ્રો સેવાઓ 2.45 વાગ્યે ફરી શરૂ થઈ હતી (તસવીરો: આશિષ રાજે)

15 November, 2024 09:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

મુંબઈવાસીઓ માટે સારા સમાચાર! AAREYથી BKC સુધીની મુંબઈ મેટ્રો લાઇન 3 કામગીરી શરૂ

મુંબઈવાસીઓ માટે સારા સમાચાર! AAREYથી BKC સુધીની મુંબઈ મેટ્રો લાઇન 3 કામગીરી શરૂ

મુંબઈની પરિવહન પ્રણાલીમાં મોટી વૃદ્ધિ માટે, મુંબઈ મેટ્રો લાઇન 3, એક્વા લાઇન, આજે BKC થી આરે સુધીના 12.69-km પટ સાથે તેની કામગીરી જાહેર જનતા માટે ખોલી. 33.5 કિમી પર ચાલતી, મુંબઈ મેટ્રોની એક્વા લાઇન એ ભારતમાં સૌથી લાંબી ભૂગર્ભ  મેટ્રો પટમાંની એક છે અને મુંબઈ શહેરની પ્રથમ ભૂગર્ભ મેટ્રો છે. મુંબઈ મેટ્રો-3ની પહેલી સવારી કરનાર મુંબઈકરોએ તેમનો અનુભવ શેર કર્યો.

07 October, 2024 04:16 IST | Mumbai
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ઝટે પકડી ઝડપ, ટૂંક સમયમાં જ થશે કાર્યરત

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ઝટે પકડી ઝડપ, ટૂંક સમયમાં જ થશે કાર્યરત

મુંબઈ અને અમદાવાદ વચ્ચેની ભારતની પહેલી બુલેટ ટ્રેનનું કામ પૂરું થવામાં છે. કારણ કે ગુજરાતના વડોદરા જિલ્લામાં ધધાર નદી પર 120 મીટર લાંબો પુલ પૂર્ણ થયો છે. NHSRCL દ્વારા જાહેર કરાયું છે કે પુલમાં ઊંચા પિયર્સ અને ત્રણ સંપૂર્ણ-સ્પાન ગિરડર છે, જે ભરૂચ અને વડોદરા વચ્ચે આવેલ છે. NHSRCLના મેનેજિંગ ડિરેક્ટર રાજેન્દ્ર પ્રસાદના જણાવ્યા મુજબ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભારતમાં 2027 સુધી કાર્યરત થવાનો લક્ષ્ય છે.

25 June, 2024 07:43 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK