Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઘરથી માઇલો દૂર છું, પણ બાપ્પાથી ક્યારેય દૂર નથી

ઘરથી માઇલો દૂર છું, પણ બાપ્પાથી ક્યારેય દૂર નથી

Published : 16 September, 2026 05:46 PM | Modified : 16 September, 2026 05:59 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાર્તિક આર્યને બ્રિટનમાં ઊજવી ગણેશ ચતુર્થી

કાર્તિક આર્યન

કાર્તિક આર્યન


કાર્તિક આર્યન આ વર્ષે પરિવારથી દૂર ગણેશ ચતુર્થી ઊજવી રહ્યો છે. કાર્તિક હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘કૅપ્ટન ઇન્ડિયા’ના શૂટિંગ માટે બ્રિટનમાં છે. જોકે ઘરથી દૂર હોવા છતાં કાર્તિક ગણેશ ચતુર્થીને લઈને ખૂબ ઉત્સાહિત જોવો મળ્યો હતો. તેણે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને જણાવ્યું કે તે બાપ્પાથી દૂર નથી.
કાર્તિકે સોશ્યલ મીડિયા પર ગણપતિ બાપ્પાની મૂર્તિ સાથેની પોતાની એક તસવીર શૅર કરી હતી. તસવીરમાં તે બાપ્પાની મૂર્તિ હાથમાં લઈને સેલ્ફી લેતો જોવા મળી રહ્યો છે. પોસ્ટ શૅર કરતાં તેણે કૅપ્શનમાં લખ્યું હતું કે ‘ઘરથી માઇલો દૂર છું, પણ બાપ્પાથી ક્યારેય દૂર નથી! ગણપતિ બાપ્પા મોરયા!’


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2026 05:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK