Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જાહ્‌નવી કપૂરે નૈનીતાલના નયના દેવી મંદિરમાં કર્યાં દર્શન

જાહ્‌નવી કપૂરે નૈનીતાલના નયના દેવી મંદિરમાં કર્યાં દર્શન

Published : 13 October, 2026 08:58 AM | Modified : 13 October, 2026 09:12 AM | IST | Nainital
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જાહ્‌નવી કપૂર હાલમાં પોતાની એક ફિલ્મના શૂટિંગ માટે ઉત્તરાખંડના નૈનીતાલ પહોંચી હતી. જાહ્‌નવીએ અહીં સુપ્રસિદ્ધ નયનાદેવી મંદિરમાં દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી.

જાહ્‌નવી કપૂર

જાહ્‌નવી કપૂર


જાહ્‌નવી કપૂર હાલમાં પોતાની એક ફિલ્મના શૂટિંગ માટે ઉત્તરાખંડના નૈનીતાલ પહોંચી હતી. જાહ્‌નવીએ અહીં સુપ્રસિદ્ધ નયનાદેવી મંદિરમાં દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી અને ત્યાર બાદ પરિસરમાં આવેલા શિવલિંગ પર જળ ચઢાવ્યું હતું. આ દરમ્યાન તેણે નૈનીતાલના હવામાનની સાથે નૈની સરોવરની સુંદરતાનાં પણ વખાણ કર્યાં હતાં. આ મુલાકાત સમયે મંદિર વ્યવસ્થાપન સમિતિના હોદ્દેદારોએ અભિનેત્રીને નયનાદેવી મંદિરના ઇતિહાસ અને ધાર્મિક મહત્ત્વ વિશે માહિતી આપી હતી.

જાહ્‌નવીને મંદિર પરિસરમાં જોઈને શ્રદ્ધાળુઓની ભીડ એકઠી થઈ ગઈ હતી. જાહ્‌નવી લગભગ ૧૫ મિનિટ સુધી મંદિરમાં રોકાયા બાદ ત્યાંથી પરત ફરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2026 09:12 AM IST | Nainital | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK