અક્ષય કુમારની લેટેસ્ટ ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ના સ્ક્રીનિંગમાં સાસુ ડિમ્પલ કાપડિયા સાથે તેમની નાની દીકરી રિન્કીની દીકરી નઓમિકા પણ હતી
ડિમ્પલ કાપડિયા સાથે તેમની નાની દીકરી રિન્કીની દીકરી નઓમિકા
અક્ષય કુમારની લેટેસ્ટ ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ના સ્ક્રીનિંગમાં સાસુ ડિમ્પલ કાપડિયા સાથે તેમની નાની દીકરી રિન્કીની દીકરી નઓમિકા પણ હતી, જે બૉલીવુડની ફ્યુચર હિરોઇન જેવી લાગતી હતી. રિન્કી બિઝનેસમૅન સમીર સરનને પરણી છે અને લંડનમાં રહે છે. તેમને હજી એક સંતાન છે.