Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Dimple Kapadia

લેખ

ટ્‍વિન્કલ ખન્ના (ફાઇલ તસ્વીર)

"મારા અને મારી બહેનના પિતા અલગ છે..." ટ્‍વિન્કલની મજાક થઈ સોશિયલ મીડિયા પર વાયરલ

ટ્‍વિન્કલ ખન્નાની પોસ્ટે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. બૉલિવૂડના લેજન્ડરી સ્ટાર રાજેશ ખન્ના અને ઍક્ટ્રેસ ડિમ્પલ કપાડિયાની દીકરી ટ્‍વિન્કલ ખન્નાએ નાની બહેન રિંકી ખન્ના સાથેના મજેદાર અને પ્રેમભર્યા સંબંધની વાત પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી.

15 April, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મૅડૉક ફિલ્મ્સ ઍનિવર્સરી સેલિબ્રેશન પાર્ટી

લાઇમલાઇટમાં આવતાં જ શરૂ થઈ ગઈ નાઓમિકાની લવ-લાઇફની ચર્ચા

મળતી માહિતી પ્રમાણે ડિમ્પલ કાપડિયાની દોહિત્રી હાલમાં નવોદિત ઍક્ટર અંશ દુગ્ગલને ડેટ કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે નાઓમિકા સરન હાલમાં નવોદિત ઍક્ટર અંશ દુગ્ગલને ડેટ કરી રહી છે. અંશ ‘નખરેવાલી’ નામની ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે.

10 April, 2025 11:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડિમ્પલ કાપડિયા સાથે તેમની નાની દીકરી રિન્કીની દીકરી નઓમિકા

રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની આ દોહિત્રી પણ હિરોઇન લાગે છે, નહીં?

અક્ષય કુમારની લેટેસ્ટ ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ના સ્ક્રીનિંગમાં સાસુ ડિમ્પલ કાપડિયા સાથે તેમની નાની દીકરી રિન્કીની દીકરી નઓમિકા પણ હતી

25 January, 2025 10:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડિમ્પલ

હું જુનિયરો સાથે ફોટો નથી પડાવતી

દીકરી ટ‍્વિન્કલ સાથે ફોટો પડાવવાની ના પાડીને ડિમ્પલે જ્યારે કહી દીધું...

25 October, 2024 09:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

IMDB પર મોસ્ટ પૉપ્યુલર વેબ-સિરીઝ

IMDB પર મોસ્ટ પૉપ્યુલર વેબ-સિરીઝ

ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ દ્વારા ઇન્ડિયાની ૨૦૨૩ની અત્યાર સુધીની પૉપ્યુલર વેબ-સિરીઝ જાહેર કરવામાં આવી છે.

14 July, 2023 04:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

હું ગુજરાતી ફિલ્મમાં એવા પાત્રો ભજવવા માગું છું જે બેન્ચમાર્ક સેટ કરે: જિમિત

ઢોલિવૂડમાં ગુજ્જુભાઈ, જયસુખ ઝડપાયો અને પોલમ પોલ તો બૉલિવૂડમાં અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર સાથે ૧૦૨ નૉટ આઉટ અને ભૂલ ભુલૈયા જેવી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનય માટે જાણીતા એક્ટર જિમિત ત્રિવેદી (Jimit Trivedi)ની મનોરંજન વેબ સિરીઝ સાસ, બહુ ઔર ફ્લેમિંગો (Saas, Bahu Aur Flamingo) થોડો સમય અગાઉ જ રિલીઝ થઈ છે. આ સિરીઝમાં તેમણે ડિમ્પલ કાપડિયા (Dimple Kapadia) સાથે સ્ક્રીન શેર કરી. લોકો તરફથી પણ આ સિરીઝના પાત્ર માટે તેમને ખૂબ પ્રેમ મળી રહ્યો છે. જિમિત ત્રિવેદીએ તાજેતરમાં જ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે બૉલિવૂડના લેજેન્ડ કહેવાતા ઍક્ટર્સ સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો અને તેઓ કેવા પાત્રો ભજવવા માગે છે તે વિશે પણ વાત કરી.

02 July, 2023 09:28 IST | Mumbai | Karan Negandhi
ડિમ્પલ કાપડિયા (તસવીર સૌ. ડિમ્પલ કાપડિયા ઈન્સ્ટાગ્રામ)

જ્યારે ડિમ્પલ કાપડિયા સાથે ઈન્ટીમેટ સીન કરતી વખતે આ એક્ટર થઈ ગયા હતા બેકાબૂ 

ડિમ્પલ કાપડિયા (Dimple Kapadia)એ પોતાની કારકિર્દીમાં હિન્દી સિનેમાને ઘણી હિટ ફિલ્મો આપી છે. પરંતુ શું તમે જાણો છો કે એકવાર તેની સાથે સેટ પર એક વિચિત્ર ઘટના બની હતી. જેણે અભિનેત્રીના હોશ ઉડાડી દીધા હતા.

08 June, 2023 10:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ડિમ્પલ કાપડિયા

HBD ડિમ્પલ કાપડિયા: 65વર્ષે પણ ગ્લેમરસ, અભિનેત્રીને જોઈને દિલનાં ધબકારા વધી જશે

બૉલીવુડની દિગ્ગજ અભિનેત્રી ડિમ્પલ કાપડિયાનો આજે 65મો જન્મદિવસ છે. ત્યારે આવો જાણીએ તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો અને જોઈએ સુંદર તસવીરો.... (તસવીરો: મિડડે આર્કાઈવ્સ)

08 June, 2022 11:19 IST | Mumbai

વિડિઓઝ

જબ ખુલી કિતાબની કાસ્ટ અપારશક્તિ ખુરાના અને પંકજ કપૂરે IFFI 2024 પ્રીમિયરમાં

જબ ખુલી કિતાબની કાસ્ટ અપારશક્તિ ખુરાના અને પંકજ કપૂરે IFFI 2024 પ્રીમિયરમાં

ફિલ્મ `જબ ખુલી કિતાબ`નું 55માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા (IFFI)માં ભવ્ય સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. સૌરભ શુક્લા દ્વારા દિગ્દર્શિત અને લખાયેલી, આ ફિલ્મ રમૂજ દ્વારા જટિલ સંબંધોની શોધ કરે છે અને તેમાં પંકજ કપૂર, ડિમ્પલ કાપડિયા, અપારશક્તિ ખુરાના અને માનસી પારેખ સહિતની કલાકારો છે. ફિલ્મની કાસ્ટે પ્રેક્ષકોની પ્રતિક્રિયા વિશે એકસાઈટમેન્ટ અને ગભરાટનું મિશ્રણ વ્યક્ત કર્યું. પહેલી વખત IFFIમાં હાજરી આપનાર માનસી પારેખ પીઢ કલાકારો સાથે કામ કરવા માટે રોમાંચિત હતી. અપારશક્તિ ખુરાના અને પંકજ કપૂર બન્નેએ ફિલ્મના સ્ક્રીનિંગ વિશે તેમનો આનંદ અને ચેતા શૅર કર્યા. સૌરભ શુક્લાએ તેમની ફિલ્મને પ્રથમ વખત પ્રતિષ્ઠિત ફેસ્ટિવલમાં દર્શાવવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.

29 November, 2024 05:10 IST | Mumbai
વિજય વર્મા: નેટફ્લિક્સે મને આ દિવસોમાં મર્ડર મુબારકને લઈને ખૂબ વ્યસ્ત રાખ્યો

વિજય વર્મા: નેટફ્લિક્સે મને આ દિવસોમાં મર્ડર મુબારકને લઈને ખૂબ વ્યસ્ત રાખ્યો

વિજય વર્મા, પંકજ ત્રિપાઠી, સંજય કપૂર, ટિસ્કા ચોપરા સ્ટારર `મર્ડર મુબારક` નેટફ્લિક્સ પર રિલીઝ થવાની તૈયારીમાં છે. મુંબઈમાં 29 ફેબ્રુઆરીએ આયોજિત નેટફલિકસ ઈવેન્ટમાં `જાને જાન` સ્ટાર વિજય વર્માએ મીડિયાને જણાવ્યું કે તે એક વકીલનું પાત્ર ભજવી રહ્યો છે જે પ્રો બોનો કેસ લડે છે. આ ફિલ્મમાં સારા અલી ખાન, ડિમ્પલ કાપડિયા પણ છે.

02 March, 2024 05:46 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK