અનિલ કપૂરની પત્ની સુનીતા કપૂરની ૨૫ માર્ચે ૬૦મી વર્ષગાંઠ હતી. અનિલ કપૂરે પત્નીના જન્મદિનની ભવ્ય રીતે ઉજવણી કરી હતી
બર્થ-ડે પાર્ટી
અનિલ કપૂરની પત્ની સુનીતા કપૂરની ૨૫ માર્ચે ૬૦મી વર્ષગાંઠ હતી. અનિલ કપૂરે પત્નીના જન્મદિનની ભવ્ય રીતે ઉજવણી કરી હતી. આ સેલિબ્રેશનમાં કોરિયોગ્રાફર-ડિરેક્ટર ફારાહ ખાન, દીકરીઓ સોનમ કપૂર-રિયા કપૂર, ભાઈ સંજય કપૂર અને તેની પત્ની મહીપ કપૂર તેમ જ ચંકી પાંડે-ભાવના પાંડે, સીમા સજદેહ, નીતુ કપૂર, રાની મુખરજી, અનુપમ ખેર અને નીલમ કોઠારી જેવાં સ્ટાર્સે હાજરી આપી હતી.

