Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Rani Mukerji

લેખ

સલીમ અખ્તર

રાની અને તમન્નાને બૉલીવુડમાં લૉન્ચ કરનાર પ્રોડ્યુસર સલીમ અખ્તરનું અવસાન

બૉલીવુડના જાણીતા પ્રોડ્યુસર સલીમ અખ્તરનું ૮ એપ્રિલે ૮૨ વર્ષની વયે અવસાન થયું છે. બીમારી પછી તેમને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ છેલ્લા કેટલાક દિવસોથી વેન્ટિલેટર પર હતા.

11 April, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બર્થ-ડે પાર્ટી

અનિલ કપૂરે ભવ્ય રીતે ઊજવી પત્નીની ૬૦મી વર્ષગાંઠ

અનિલ કપૂરની પત્ની સુનીતા કપૂરની ૨૫ માર્ચે ૬૦મી વર્ષગાંઠ હતી. અનિલ કપૂરે પત્નીના જન્મદિનની ભવ્ય રીતે ઉજવણી કરી હતી

27 March, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિલ્પા શેટ્ટીએ અનોખા અંદાજમાં રાની મુખરજીને પાઠવી વર્ષગાંઠની શુભેચ્છા

શિલ્પા શેટ્ટીએ અનોખા અંદાજમાં રાની મુખરજીને પાઠવી વર્ષગાંઠની શુભેચ્છા

શિલ્પાએ રાનીને ‘સારા સ્વાસ્થ્ય, આધ્યાત્મિક યાત્રાઓ અને જાગરણ’ની શુભકામનાઓ આપી.

24 March, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાની મુખરજી (ઉપર ડાબે) ,કરુણા ધવન (નીચે ડાબે) , ઊર્મિલા માતોન્ડકર(નીચે જમણે), શિલ્પા શેટ્ટી (ઉપર જમણે),  પદ્‍મિની કોલ્હાપુરે(જમણે)

કપાળ પર ભસ્મ ચોપડીને રાની મુખરજી પહોંચી મહાશિવરાત્રિની ઉજવણીમાં

અનિલ કપૂરના ઘરે સ્ટાર્સે પાવન પર્વની વિશેષ પૂજામાં ભાગ લીધો

02 March, 2025 07:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

મધર્સ ડેના દિવસે મમ્મી સાથે બેસીને જોવા જેવી ફિલ્મોની તસવીરોનો કૉલાજ  (સૌજન્ય મિડ-ડે)

મધર્સ ડે 2024: મમ્મી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો છે?... તો જુઓ આ ખાસ ફિલ્મો

રવિવારે એટલે કે 12 એપ્રિલ 2024ના રોજ દુનિયાભરમાં ‘Mother’s Day’ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. જો મધર્સ ડેના દિવસે તમે પણ તમારી મમ્મી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીને તમારી વચ્ચેના માતા અને બાળકના બોન્ડને વધુ મજબૂત બનાવવા માગો છો તો એપ્રિલ મહિનાની કાળઝાક ગરમીમાં ઘરની બહાર જવાને બદલે તમારી મમ્મી સાથે આ ફિલ્મો જોઈને આનંદના પળો માણી શકો છો. (તસવીર સૌજન્ય મિડ-ડે)

10 May, 2024 06:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાની મુખરજી ફિલ્મના દ્રશ્યોમાં

Rani Mukerji Birthday: અભિનેત્રીની આ ફિલ્મો છે મહિલાઓ માટે પ્રેરણા

Rani Mukerji Birthday: બૉલિવૂડ અભિનેત્રી રાની મુખરજી (Rani Mukerji) આજે એટલે કે ૨૧ માર્ચે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. વર્ષ ૧૯૯૬માં `રાજા કી આયેગી બારાત` (Raja Ki Aayegi Baaraat) ફિલ્મથી ડેબ્યૂ કરનાર અભિનેત્રીએ કારકિર્દીની શરૂઆત એક સંવેદનશીલ મુદ્દા પરની ફિલ્મ સાથે કરી હતી, પરંતુ તે ફિલ્મ જોઈએ તેવી હીટ સાબિત નહોતી થઈ. જોકે, વર્ષોથી રાણી મુખરજી રૉમેન્ટિક ફિલ્મો કરતી આવી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં અભિનેત્રીએ સ્ત્રી-કેન્દ્રિત ફિલ્મો કરી છે. આજે રાની મુખરજીના જન્મ દિવસે જાણીએ તેની મહિલા આધારિત ફિલ્મો વિશે…

21 March, 2024 11:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં બીજે દિવસે એથેનિક આઉટફિટમાં સ્ટાર્સ

Anant-Radhika Pre-Wedding: એથનિક આઉટફિટ્સમાં બૉલીવુડ સ્ટાર્સ ચમક્યાં, જુઓ ફોટોઝ

ગુજરાતના જામનગરના આંગણે અનંત-રાધિકાના પ્રી-વેડિંગનો ત્રણ દિવસનો જોરદાર ઉત્સવ ચાલી રહ્યો છે. જેમાં અનેક ઇવેન્ટ્સ અને તેમાં અનેક મોટી હસ્તીઓની સાથે બોલીવુડ, હોલીવુડ ઈન્ડસ્ટ્રીના પણ સ્ટાર્સ પોતાનો જલવો દેખાડી રહ્યા છે. કાર્યક્રમના બીજા દિવસે એટલે કે 2 માર્ચે ત્યાં આયોજિત પાર્ટીમાં બધાએ એથનિક પોશાકમાં લાજવાબ અંદાજ આપ્યો હતો. આયોજિત પાર્ટીમાં તમામ એક્ટ્રેસ સાડી અને લહેંગામાં લૂકસ આપી રહી હતી તો દીપિકા પાદુકોણથી લઈને રાની મુખર્જી સૌ એથેનિક આઉટફિટ્સમાં જોવા મળ્યાં હતાં.

03 March, 2024 11:10 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં પધાર્યાં મહેમાનો

અનંત-રાધિકાની પ્રી-વેડિંગ ઉજવવા રાની મુખરજી, ઉદ્ધવ ઠાકરે સહિતના મહેમાનો પધાર્યાં

Jamnagar Pre-Wedding: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી તેમ જ રાધિકા મર્ચન્ટનાં લગ્ન પહેલા પ્રી-વેડિંગ ફંક્શનની જોરદાર શરૂઆત થઈ ગઈ છે. જામનગરમાં આ ફંક્શનની આજથી શરૂઆત થઈ ગઈ હોવાથી અનેક સેલેબ્રિટીઝ જામનગર પહોંચતા જોવા મળી રહ્યાં છે. સાથે જ રાજકીય નેતાઑ પણ આ ફંક્શનમાં આવી રહ્યા છે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ હોય કે પછી શિવસેના (યુબિટી)ના નેતા ઉદ્ધવ ઠાકરે હોય જામનગરમાં જમાવડો થઈ રહ્યો છે. આજે સાંજે સાડાપાંચ વાગ્યે ‘ઍન ઈવનિંગ ઇન એવરલૅન્ડ’ થીમની પાર્ટીનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં સૉફિસ્ટિકેટેડ કૉકટેલ અટાયર રાખવામાં આવ્યા છે. વળી આ પ્રી-વેડિંગ ઇવેન્ટમાં સૌ સેલિબ્રિટીઝને ટ્રેડિશનલ ઇન્ડિયન કલ્ચર આઉટફિટમાં જોવા મળવાના છે.

01 March, 2024 10:53 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

કાજોલ અને રાની મુખર્જી નોર્થ બોમ્બેના  પંડાલમાં એકસાથે પોઝ આપી અને આશીર્વાદ લીધા

કાજોલ અને રાની મુખર્જી નોર્થ બોમ્બેના પંડાલમાં એકસાથે પોઝ આપી અને આશીર્વાદ લીધા

રાની મુખર્જી, કાજોલ અને અન્ય બોલિવૂડ હસ્તીઓએ ઉત્તર બોમ્બે દુર્ગા પૂજા પંડાલમાં દુર્ગા પૂજા 2024ની ઉજવણી કરી. મજબૂત વારસો ધરાવતા બંગાળી તરીકે, તેઓ વર્ષોથી ઉત્તર બોમ્બે સર્વોજનિન દુર્ગા પૂજાનું આયોજન કરે છે. ઉત્સવના 1 દિવસ માટે, રાનીએ વાદળી, પ્રિન્ટેડ સિલ્કની સાડી પહેરી હતી, જ્યારે કાજોલ પીળી સાડીમાં દંગ રહી ગઈ હતી, બંને "ઓછા છે વધુ" અભિગમ અપનાવે છે. તેઓ ધાર્મિક વિધિઓમાં ભાગ લેતા, પ્રાર્થના કરતા અને તેમના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. તેમની કિંમતી ક્ષણો જોવા માટે વિડિઓ જુઓ!

11 October, 2024 08:26 IST | Mumbai
યશ ચોપરાની જન્મ જયંતિ પર રણબીર કપૂર અને રાની મુખર્જીએ વાગોળી તેમની સાથેની યાદો

યશ ચોપરાની જન્મ જયંતિ પર રણબીર કપૂર અને રાની મુખર્જીએ વાગોળી તેમની સાથેની યાદો

યશ ચોપરાની 92મી જન્મજયંતિ પર, અમે દિગ્ગજ દિગ્દર્શકને યાદ કરતા રણબીર કપૂર અને રાની મુખર્જીના મિડડેઝ સિટ વિથ હિટલિસ્ટ ઇન્ટરવ્યુ પર ફરી એક નજર નાખીએ છીએ. રણબીર યાદ કરે છે કે કેવી રીતે યશ ચોપરા તેમના દાદા સ્વર્ગસ્થ રાજ કપૂર પર બાયોપિક બનાવવા માંગતા હતા, પરંતુ કમનસીબે, આ પ્રોજેક્ટ ક્યારેય જીવનમાં આવ્યો ન હતો. રાની મુખર્જી શેર કરે છે કે કેવી રીતે તેના સ્વર્ગસ્થ સસરા હંમેશા આગ્રહ રાખતા હતા કે હિરોઈન દરેક પરિસ્થિતિમાં સુંદર દેખાવી જોઈએ.

27 September, 2024 05:22 IST | Mumbai
શાહરૂખ ખાન, કરીના કપૂર ખાન, શાહિદ કપૂરને જુવો રેડકાર્પેટ પર

શાહરૂખ ખાન, કરીના કપૂર ખાન, શાહિદ કપૂરને જુવો રેડકાર્પેટ પર

દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ સિનેમા જગતના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ \પુરસ્કારોમાંનો એક છે. ૨૧  ફેબ્રુઆરીની રાત્રે યોજાએલ આ અવિસ્મરણીય સાંજ માટે રેડ કાર્પેટ પર હસ્તીઓનો સાગર ઉમટ્યો હતો. ઈવેન્ટની શરૂઆત શાહરૂખ ખાન, રાની મુખર્જી, શાહિદ કપૂર અને અન્ય સેલિબ્રિટીઓએ રેડ કાર્પેટ પર તેમના દેખાવ સાથે કરી હતી. શાહિદ કપૂર, નીલ ભટ્ટ, ઐશ્વર્યા શર્મા, વિક્રાંત મેસી, સંદીપ રેડ્ડી વાંગા, બોબી દેઓલ અને નયનથારા સહિત અન્યોએ ભવ્ય ઈવેન્ટમાં પોતાની હાજરી આપી હતી. વધુ માટે સંપૂર્ણ વિડિઓ જુઓ!

21 February, 2024 05:55 IST | Mumbai
Shah Rukh Khan Birthday: કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટે શું કહ્યું SRK માટે?

Shah Rukh Khan Birthday: કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટે શું કહ્યું SRK માટે?

રોમાન્સનો રાજા, હિન્દી ફિલ્મ ઉદ્યોગના બાદશાહ, કિંગ ખાન એમ જેને ઘણા નામોથી બોલાવવામાં આવે છે તેવા શાહરૂખ ખાનનો 2 નવેમ્બરે 58મો જન્મદિવસ છે. શાહરૂખ ખાને કરણ જોહર જેવા ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કર્યું છે, અને યશ ચોપરાથી લઈને આલિયા ભટ્ટ, કાજોલ, રાની મુખર્જી, કરીના કપૂર ખાન અને બીજા ઘણા કલાકારો સાથે પણ કામ કર્યું છે. કિંગ ખાનના જન્મદિવસના અવસર પર ચાલો સાંભળીએ બી-ટાઉનના સ્ટાર્સ તેમના વિશે શું કહે છે?

02 November, 2023 12:17 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK