અમીષાની બિકિનીમાં તસવીર જોઈને ફૅન્સ કરી રહ્યા છે આવો સવાલ
અમીષા પટેલ
અમીષા પટેલે ૪૯ વર્ષની વયે પણ ફિટનેસ જાળવી રાખી છે. જોકે હાલમાં અમીષાએ તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પોસ્ટ કરેલી એક તસવીરે તેના ફૅન્સને કન્ફ્યુઝ કરી નાખ્યા છે. આ તસવીરમાં અમીષાએ ગ્રીન મોનોકિની પહેરી છે અને પોઝ આપ્યો છે. જોકે આ તસવીરમાં તેનું પેટ ફૂલેલું લાગી રહ્યું છે. આ તસવીર જોઈને ઘણા ફૅન્સ તે પ્રેગ્નન્ટ હોવાનો અંદાજ લગાવી રહ્યા છે.


