Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > તદ્દન ખરાબ માર્કેટ બ્રેડ્થ સાથે બજારે ૭૮,૦૦૦નું લેવલ ગુમાવ્યું

તદ્દન ખરાબ માર્કેટ બ્રેડ્થ સાથે બજારે ૭૮,૦૦૦નું લેવલ ગુમાવ્યું

Published : 14 November, 2024 08:22 AM | Modified : 14 November, 2024 08:41 AM | IST | Mumbai
Anil Patel

બજારનાં તમામ સેક્ટોરલ ડાઉન, રોકડામાં ભારે રમખાણ: માર્કેટકૅપમાં ૭.૭૮ લાખ કરોડ રૂપિયાનું વધુ ધોવાણ થયું: NTPC ગ્રીનનો ૧૦,૦૦૦ કરોડનો ઇશ્યુ ૧૯મીએ નક્કી થયો

શૅરબજારની પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

શૅરબજારની પ્રતીકાત્મક તસવીર


બજારનાં તમામ સેક્ટોરલ ડાઉન, રોકડામાં ભારે રમખાણ: માર્કેટકૅપમાં ૭.૭૮ લાખ કરોડ રૂપિયાનું વધુ ધોવાણ થયું: NTPC ગ્રીનનો ૧૦,૦૦૦ કરોડનો ઇશ્યુ ૧૯મીએ નક્કી થયો, પ્રીમિયમ ગગડીને ૩ રૂપિયા: JSW હોલ્ડિંગમાં તેજી અટકી, નલવા સન્સ બગડ્યો, એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ‍્સમાં નીચલી સર્કિટની હૅટ-ટ્રિક: નિફ્ટી ૨૬,૨૭૭ની ટોચથી ૧૦.૩ ટકા ઘટી જતાં બજાર હવે કરેક્શન ઝોનમાં આવી ગયું: બૅન્કિંગમાં વધુ લાલ, ફાઇનૅન્સના ૧૫૧માંથી ૧૪૫ શૅર માઇનસ: ગ્રીવ્ઝ કૉટનની નેટ લૉસમાં જબ્બર ઘટાડો થયો, પરંતુ શૅર સાડાદસ ટકા તૂટીને ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બની ગયો

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

14 November, 2024 08:41 AM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK