Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ipo

લેખ

આશિષકુમાર ચૌહાણ

મૂડીબજારમાં નાના રોકાણકારોનો મોટો ફાળો, લાંબા ગાળાના વિકાસનો માર્ગ અકબંધ

ઇન્ડિયા ગ્લોબલ ફોરમ, મુંબઈ એનએક્સટી-25માં વક્તવ્ય આપતી વખતે તેમણે આ વિચાર રજૂ કર્યો હતો.

14 April, 2025 07:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

રેસિપ્રોકલ ટૅરિફની મલ્લીનાથીથી દેશ-વિદેશનાં શૅરબજારો ઘટાડામાં

અમેરિકન ઇકૉનૉમી મંદ પડવાની ફિકરમાં આઇટીના ચલણી શૅરોમાં વૉલ્યુમ સાથે મોટી નબળાઈ : ટૅરિફની ઘાતમાંથી બાકાત રહેવાના હરખમાં ફાર્મા શૅરો મજબૂત

07 April, 2025 07:05 IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ટ્રમ્પને ટાઢા પાડવાના પ્રયાસ ફળીભૂત થવાની આશા પાછળ શૅરબજારમાં બ્રૉડબેઝ્ડ સુધારો

જ્વેલરી સેક્ટરના ૫૪માંથી ૪૯ શૅર વધ્યા, કલ્યાણ જ્વેલર્સ ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર : ONGCમાં ૩૭૫ની ટાર્ગેટ પ્રાઇસ સાથે જેફરીઝ બુલિશ, બોનસની ધારણા

05 April, 2025 07:00 IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

નવા નાણાકીય વર્ષે બજારના ગણેશ અવળા બેઠા સેન્સેક્સ ૧૩૯૦ પૉઇન્ટ ડાઉન

રોકડું અને બ્રૉડર માર્કેટ પ્રમાણમાં સારું રહેતાં માર્કેટ બ્રેડ્થમાં ખાસ્સી મજબૂતી : પાંચેક મહિના પહેલાં ૧૫ના ભાવવાળો બાયોગ્રીન પેપર્સ ઉપલી સર્કિટની હારમાળામાં ૧૦૦ના શિખરે

03 April, 2025 06:53 IST | Mumbai | Anil Patel

ફોટા

૨૩ સુપરઇવેન્ટ

ઇતિહાસમાં જ્યારે પણ ૨૦૨૩નો ઉલ્લેખ થશે ત્યારે આ ૨૩ ઘટનાઓથી છાતી ગજ-ગજ ફૂલશે

આજના દિવસે અનેક લોકોના મોઢે આપણે એક વાક્ય સાંભળીશું, ‘આ વર્ષ ક્યારે આવ્યું અને ક્યારે પૂરું થઈ ગયું ખબર જ ન પડી, નહીં!’ અને આ વાક્ય સામે કદાચ વળતા જવાબ તરીકે આપણે પણ કહીશું, ‘હા સાલું, ટાઇમ ક્યાં નીકળી જાય છે ખબર જ નથી પડતી. એવું લાગે જાણે આ ૨૦૨૩ હમણાં જ તો આવ્યું હતું!’ આવી વાતો આપણી વચ્ચે થાય એ સ્વાભાવિક છે, કારણ કે સોશ્યલ મીડિયા, રીલ્સ, પોસ્ટ્સ, રાજકારણ, ન્યૂઝ-ચૅનલ્સ, વેબસિરીઝ, ફિલ્મો અને સાથે નોકરી. આ બધામાંથી થોડોઘણો સમય મળે તો પરિવાર સાથે વીતતા સમયમાં દિવસો ક્યાં નીકળી જાય છે એની ખબર જ નથી રહેતી. દરેક જૂનું વર્ષ વિદાય લે ત્યારે ખાટી-મીઠી-કડવી-તીખી યાદો આપતું જાય. વર્ષના અંતે આપણે અકસ્માતો, હોનારતો, નાલેશીભર્યાં કરતૂતોને કારણે થયેલા વિવાદોને રિવાઇન્ડ કરીને નકારાત્મક થવાને બદલે ગયા વર્ષે આપણને શું-શું આપ્યું, કઈ ઘટનાઓ આપણને વિકાસ તરફ દોરી ગઈ, કઈ ઘટનાઓ આપણને કશુંક શીખવી ગઈ, કઈ ઘટનાઓ ‍ગૌરવાન્વિત ફીલ કરાવે એવી હતી એને રિવાઇન્ડ કરીશું તો ૨૦૨૪ના વર્ષમાં પૉઝિટિવલી પગરણ માંડવાની ઊર્જા મળી શકશે.

31 December, 2023 01:00 IST | Mumbai | Aashutosh Desai, Harsh Desai
તોફાની ચક્રવાત બિપરજોયની ગુજરાતમાં આંધી(તસવીર: PTI)

તબાહીનું તાંડવ: તસવીરોમાં જુઓ ચક્રવાત `બિપરજોય`એ ગુજરાતને કેવું ધમરોળ્યુ!

ગુજરાત(Gujarat)માં 110 કિલોમીટર પ્રતિ બેલની ઝડપે તબાહી મચાવનાર ચક્રવાતી તોફાન `બિપરજોય` (Cyclone Biparjoy)હવે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે આગામી બે દિવસ દક્ષિણ રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજસ્થાનના 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. NDRF, SDRF અને સિવિલ ડિફેન્સની ટીમો કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. આપણે તસવીરમાં જોઈએ કે બિપરજોયની આંધીએ કેવી રીતે ધમરોળ્યુ ગુજરાતને (તમામ તસવીર: PTI)

16 June, 2023 12:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મરીન ડ્રાઈવ પર કાળાંડિબાંગ વાદળ (તસવીર સૌજન્ય અતુલ કાંબળે)

Biporjoy Cycloneની મુંબઈમાં અસર, ગિરગાંવ ચોપાટી પર ઝડપી પવનો ફૂંકાયા, જુઓ તસવીરો

ભારતીય હવામાન વિભાગ (Indian Meterology Department)એ જણાવ્યું કે `અત્યંત ગંભીર` ચક્રવાતી તોફાન બિપરજૉય આગામી 24 કલાકમાં હજી વધારે મજબૂત થશે અને ઉત્તર ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધશે. ચક્રવાતી તોફાન પોતાની સાથે ઝડપી ફૂંકાતા પવવનો પણ લાવ્યું છે, જેની અસર આખા મુંબઈ શહેરમાં જોવા મળે છે. (તસવીર સૌજન્ય અતુલ કાંબળે અને શાદાબ ખાન)

10 June, 2023 09:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દૂર સુધી વિખરાયેલા હતા જવાનોના મૃતદેહ, જુઓ પુલવામાં હુમલાની તસવીરો

દૂર સુધી વિખરાયેલા હતા જવાનોના મૃતદેહ, જુઓ પુલવામાં હુમલાની તસવીરો

ફરી એકવાર આતંકીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવ્યા છે. અવંતિપોરામાં જવાનો પર થયેલા હુમલાની જે તસવીરો સામે આવી છે તે ખરેખર હચમચાવી દે તેવી છે.

14 February, 2019 06:19 IST

વિડિઓઝ

ટોની અને નેહા કક્કરને ફીચર કરતા ગીત લોલીપૉપ વિશે પ્રતીક્ષા મિશ્રાએ કર્યા ખુલાસા

ટોની અને નેહા કક્કરને ફીચર કરતા ગીત લોલીપૉપ વિશે પ્રતીક્ષા મિશ્રાએ કર્યા ખુલાસા

Pratiksha Mishra talks about her latest album `Lollipop`: પ્રતિક્ષા મિશ્રા તેના લેટેસ્ટ આલ્બમ `લોલીપોપ` વિશે વાત કરે છે જેમાં નેહા કક્કર અને ટોની કક્કર છે.

16 December, 2023 07:01 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK