Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સાહિત્ય અકાદમી દ્વારા કાંદિવલીમાં `સાહિત્ય મંચ' કાર્યક્રમ

19 November, 2025 01:42 IST | Mumbai

સાહિત્ય અકાદમી દ્વારા કાંદિવલીમાં `સાહિત્ય મંચ' કાર્યક્રમ

રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી વિવિધ ભાષાઓમાં સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરે છે. `સાહિત્ય મંચ' શ્રેણી અંતર્ગત ગુજરાતી વાર્તાપઠન અને કાવ્યપઠનનો કાર્યક્રમ ૨૨ નવેમ્બરે સાંજે ૬.૩૦ વાગ્યે યોજાશે. કે.ઈ.એસ. ગુજરાતી ભાષા ભવનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં વાર્તાકાર સંદીપ ભાટિયા અને સમીરા દેખૈયા પત્રાવાલા વાર્તાનું પઠન કરશે. કવિ સંજય પંડ્યા અને સેજલ શાહ કાવ્યપઠન કરશે. કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે દિનકર જોષી ઉપસ્થિત રહેશે. સ્થળઃ જયંતીલાલ પટેલ લૉ કૉલેજ, ભોગીલાલ ફડિયા રોડ, કાંદિવલી (વેસ્ટ).


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK