Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


James Anderson

લેખ

જેમ્સ ઍન્ડરસન, શાકિબ-અલ-હસન

SA20 લીગના ઑક્શનના ફાઇનલ લિસ્ટમાં એક પણ ભારતીય ક્રિકેટરને સ્થાન ન મળ્યું

ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસન અને બંગલાદેશનો ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસન આ લિસ્ટમાં બે સૌથી મોટાં નામ છે.

03 September, 2025 01:02 IST | Cape Town | Gujarati Mid-day Correspondent
જેમ્સ ઍન્ડરસન

જેમ્સ ઍન્ડરસને ૪૩ વર્ષની ઉંમરે ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં ડેબ્યુ કર્યું

ટુર્નામેન્ટના સૌથી યંગ પ્લેયર ફરહાર અહમદ (૧૭ વર્ષ ૧૬૫ દિવસ)એ પણ આ ટીમ તરફથી ગઈ કાલે ડેબ્યુ કર્યું હતું. બન્નેની ઉંમરમાં ૨૬ વર્ષનો તફાવત છે.

09 August, 2025 06:41 IST | London | Gujarati Mid-day Correspondent
જેમ્સ ઍન્ડરસન

મેં સંપૂર્ણપણે સ્વેચ્છાએ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ નહોતું લીધું

રિટાયરમેન્ટના એક વર્ષ બાદ ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસને ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું... : ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડ ટીમમાં કેટલાક યુવા પ્લેયર્સ લાવવા માગતું હતું

25 July, 2025 12:30 IST | London | Gujarati Mid-day Correspondent
સુનીલ ગાવસકર

તમામ ભારતીય ક્રિકેટપ્રેમીઓને વિનંતી કરું કે સિરીઝને ધી તેન્ડુલકર-ઍન્ડરસન ટ્રોફી

જેમ્સ ઍન્ડરસન પહેલાં સચિન તેન્ડુલકરનું નામ હોવું જોઈએ એવી વકીલાત કરી લિટલ માસ્ટરે

25 June, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જેમ્સ ઍન્ડરસન

૪૨ વર્ષની ઉંમરે પહેલી વાર કૅપ્ટન બન્યો જેમ્સ ઍન્ડરસન

ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા આ ફાસ્ટ બોલરની આ ૩૦૦મી ફર્સ્ટ-ક્લાસ મૅચ પણ છે.

23 June, 2025 10:48 IST | London | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડના લંડનમાં લૉર્ડ્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નવી ધી ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી સાથે પોઝ આપ્યો બન્ને ભૂતપૂર્વ ક્રિકેટર્સે.

ધી ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી તરીકે ઓળખાશે ઇંગ્લૅન્ડ-ભારત વચ્ચે રમાનારી બધી ટેસ્ટ

ટ્રોફીમાં ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસન અને ભારતના સ્ટાર બૅટર સચિન તેન્ડુલકરની છબી તેમ જ તેમના કોતરેલા ઑટોગ્રાફ પણ છે

21 June, 2025 07:28 IST | Leeds | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસન અને ભારતના સ્ટાર બૅટર સચિન તેન્ડુલકરનો ફાઇલ ફોટો

સચિનને હું બાળપણથી આદર્શ માનતો હતો: ઍન્ડરસન

સચિનને હું બાળપણથી આદર્શ માનતો હતો, તેની સાથે ટ્રોફીમાં નામ હોવું એ મારા માટે સન્માન અને ગર્વની વાત છે : ઍન્ડરસન

12 June, 2025 07:05 IST | London | Gujarati Mid-day Correspondent
સચિન તેંડુલકર, જેમ્સ એન્ડરસન (તસવીરોઃ એએફપી)

India-England ટેસ્ટ સિરીઝનું બદલાયું નામ, આ બે દિગ્ગજ ક્રિકેટરના નામે હશે ટ્રોફી

India-England Test Series: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીનું નામ બદલાયું; પટૌડી ટ્રોફીને બદલે હવે તેંડુલકર-એન્ડરસન ટ્રોફી તરીકે ઓળખાશે આ સિરીઝ

07 June, 2025 07:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK