Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Earthquake

લેખ

અલી બોઝોલેન

ભૂકંપથી ડરી ગયેલા આ ભાઈએ છેલ્લાં બે વર્ષથી ગુફામાં જ ઘર વસાવી લીધું

ટર્કીમાં ૨૦૨૩ના ફેબ્રુઆરી મહિનામાં ૭.૮ રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો અને એમાં હજારો લોકો બેઘર થઈ ગયા હતા

04 March, 2025 01:13 IST | Ankara | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કચ્છના કસબીઓ સાથે સંવાદ કર્યો હતો અને કસબીઓએ તેમને વિવિધ વસ્તુઓ ભેટ આપી હતી.

કચ્છના ધરતીકંપનો અનુભવ કર્યો પ્રેસિડન્ટે

દ્રૌપદી મુર્મુએ હસ્તકળાના વિવિધ સ્ટૉલ્સની મુલાકાત લીધી હતી અને કચ્છી બાંધણી, મેટલ અને કૉપરવર્ક, તલવાર અને સૂડી-ચપ્પા વિશે પણ જાણકારી મેળવી હતી.

01 March, 2025 01:23 IST | Bhuj | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

અડધી રાત્રે ધ્રૂજ્યું આસામ, 5.0ની તીવ્રતાના ઝટકા- ગુવાહાટી સુધી અનુભવાયું કંપન

Assam Earthquake: મોરીગાંવ જિલ્લામાં ભૂકંપ આવ્યો હતો. ૫.૦ની તીવ્રતાના આંચકાએ આખા આસામને હચમચાવી નાખ્યું. લોકો જ્યારે રાત્રે ઘરમાં સૂઈ રહ્યા હતા ત્યારે અચાનક ધરતી ધ્રૂજવા લાગી હતી

28 February, 2025 07:02 IST | Assam | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

હિમાચલ પ્રદેશના મંડીમાં ૩.૭ની તીવ્રતાનો ધરતીકંપ

હિમાચલ પ્રદેશના મંડીમાં ગઈ કાલે સવારે ૮.૪૨ વાગ્યે ધરતીકંપનો હળવો ઝટકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા ૩.૭ માપવામાં આવી હતી.

24 February, 2025 05:51 IST | Mandi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI

મુંબઈ પર આવી રહી છે સૌથી મોટી મુસીબત? આખા શહેરનો નાશ થવાનો વૈજ્ઞાનિકોનો અંદાજ

Asteroid to hit Mumbai: જોકે, વૈજ્ઞાનિકોને આશા છે કે અથડામણની શક્યતા દરરોજ ઘટી રહી છે. પ્લેનેટરી સોસાયટીના મુખ્ય વૈજ્ઞાનિક બ્રુસ બેટ્સે ન્યૂ યોર્ક પોસ્ટને જણાવ્યું હતું કે આગામી મહિનાઓ કે વર્ષોમાં અથડામણની શક્યતા શૂન્ય થઈ શકે છે.

22 February, 2025 07:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ધરતીકંપને લીધે વહેલી સવારે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. દિલ્હીમાં ગઈ કાલે ધરતીકંપને લીધે પચીસેક વર્ષ જૂૂનું વૃક્ષ ઊખડી ગયું હતું.

ધરતીકંપનું કેન્દ્રબિંદુ પેટાળમાં માત્ર પાંચ કિલોમીટર નીચે હતું, તીવ્રતા વધુ લાગી

દિલ્હીમાં ગઈ કાલે વહેલી સવારે ૫.૩૬ વાગ્યે આવેલા ભૂકંપને પગલે લોકો ઘરોમાંથી બહાર નીકળીને રસ્તા પર દોડી આવ્યા : રિક્ટર સ્કેલ પર ૪ની તીવ્રતા ધરાવતા ધરતીકંપને કારણે પલંગ અને દીવાલો હલવા લાગ્યાં

19 February, 2025 07:07 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ધરતીકંપની પ્રતીકાત્મક તસવીર

વહેલી સવારે સેકંડો સુધી દિલ્હીની ધરા કાંપતી રહી- પીએમ મોદીએ શાંતિની કરી અપીલ

Delhi Earthquake: સવારે લગભગ 5.36 વાગ્યાની આસપાસ દિલ્હી-એનસીઆરની ધરતી ધ્રુજી ઉઠી હતી. આ ભૂકંપનાં આંચકા એટલા જોરદાર હતા કે લોકોએ તે મહેસુસ કર્યા હતા

18 February, 2025 07:04 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

સેંકડો આંચકા... આ દેશમાં એવો ભૂકંપ આવ્યો, સરકારે જાહેર કરી ઇમરજન્સી

ઇમરજન્સી સેવાઓના કર્મચારી સેન્ટોરિની અને આસપાસના દ્વીપોમાં તૈનાત કરવામાં આવ્યા છે. પ્રશાસન સ્થિતિ પર નિરીક્ષણ કરી રહ્યું છે અને કોઈપણ શક્ય જોખમનો સામનો કરવા માટે તૈયાર છે. જો કે, અત્યાર સુધી કોઈપણ મોટી હાનિની માહિતી મળી નથી.

07 February, 2025 04:16 IST | Athens | Gujarati Mid-day Online Correspondent

ફોટા

તસવીર : એએફપી

China Landslide : દક્ષિણપશ્ચિમ ચીનમાં ભૂસ્ખલનથી ૧૧ લોકોના મોત, જુઓ તસવીરોમાં

દક્ષિણપશ્ચિમ ચીનના પર્વતીય યુનાન પ્રાંત (Yunan province)માં ભૂસ્ખલનથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૧૧ થઈ ગઈ છે. મીડિયા અહેવાલો પ્રમાણે બચાવકામગિરી ચાલુ છે. (તસવીરો : એએફપી)

23 January, 2024 12:45 IST | Beijing | Gujarati Mid-day Online Correspondent
રહેવાસીઓ ઑક્ટોબર 7,2023ના રોજ હેરાત પ્રાંતના ઝેંદેહ જાન જિલ્લાના સરબુલેન્ડ ગામમાં થયેલા ધરતીકંપ બાદ ક્ષતિગ્રસ્ત મકાનનો કાટમાળ સાફ કરે છે. તસવીરો: મોહસેન કરીમી/AFP

Photos: અફઘાનિસ્તાનમાં ઘાતક ભૂકંપે સર્જ્યો વિનાશ, 2000થી વધુ લોકોનાં મોત

તાલિબાન સરકારના પ્રવક્તાએ રવિવારે જણાવ્યું હતું કે, પશ્ચિમ અફઘાનિસ્તાનને હચમચાવી દેનારા મજબૂત ભૂકંપથી મૃત્યુઆંક વધીને 2,000 પર પહોંચી ગયો છે. બે દાયકામાં દેશમાં આવેલા સૌથી ભયંકર ભૂકંપ પૈકીનો એક છે.

08 October, 2023 03:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: એએફપી

મોરોક્કોમાં વિનાશકારી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2000 થયો, જુઓ તસવીરો

અલ જઝીરાના જણાવ્યા અનુસાર, શુક્રવારે મોડી સાંજે મોરોક્કોમાં આવેલા ઘાતક ભૂકંપ બાદ અત્યાર સુધીમાં 2,000થી વધુ લોકો માર્યા ગયા છે.

10 September, 2023 07:53 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ભુજમાં સ્થિત ‘સ્મૃતિ વન’ મ્યુઝિયમ

Kutch:1 વર્ષમાં ભુજના ભૂકંપ મ્યૂઝિયમ `સ્મૃતિવન`ની મુલાકાત લીધી 5 લાખથી વધુ લોકોએ

ભુજમાં સ્થિત ‘સ્મૃતિ વન’ મ્યુઝિયમ જે ભારતનું એક એવું મ્યુઝિયમ છે જેનું ક્ષેત્રફળ સૌથી મોટું છે. અહીં એશિયાનું સૌથી મોટું સિમ્યુલેટર છે જ્યાં ભૂકંપનો અનુભવ કરાવવામાં આવે છે. તાજેતરમાં જ આ મ્યુઝિયમના સ્ટ્રક્ચર માટે લંડન તરફથી એવૉર્ડ આપવામાં આવ્યો હતો. અમદાવાદના જાણીતાં વાસ્તુ શિલ્પીએ આ મ્યુઝિયમની ડિઝાઇન તૈયાર કરી હતી. આજે આ ‘સ્મૃતિ વન’ને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે આજ સુધી 5,25000 જેટલા લોકોએ મુલાકાત લીધી છે. સ્મૃતિ વનના ડિરેક્ટર મનોજ પાંડેએ એક વર્ષમાં આ મ્યુઝિયમને મળેલા પ્રતિસાદ વિશે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે રોચક વાતો શૅર કરી હતી.

25 August, 2023 11:57 IST | Ahmedabad | Dharmik Parmar
તસવીર સૌજન્ય: એએફપી

તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપે કેવી તબાહી મચાવી, જુઓ તસવીરોમાં

તુર્કી અને સીરિયા (Turkey and Syria)માં હજારો ઇમારતોને ધરાશાયી કરનાર વિનાશક ભૂકંપ (Earthquake) એક દાયકા કરતાં વધુ સમયમાં વિશ્વમાં આવેલા સૌથી ભયંકર ભૂકંપોમાંનો એક બન્યો. તુર્કી અને સીરિયામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. મૃત્યુઆંક ૨૦,૦૦૦ને વટાવી ગયો. વર્ષ 2015માં નેપાળમાં 7.8ની તીવ્રતાના ભૂકંપમાં 8,800થી વધુ લોકોનાં મોત થયાં હતાં. બચી ગયેલા લોકો સુધી પહોંચવાની અને કાટમાળમાંથી વધુ મૃતદેહોને બહાર કાઢવાની આશા સાથે બંને દેશો બચાવ સતત કાર્ય કરી રહ્યા છે.

10 February, 2023 02:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રથમ NDRF ટીમ દક્ષિણ તુર્કીના અદાના એરપોર્ટ પર ઊતરી. તસવીરો/એનડીઆરએફ પીઆરઓ

તુર્કીમાં વિનાશકારી ભૂકંપ: સહાય માટે ભારતે મોકલી NDRFની ટીમ, જુઓ તસવીરો

તુર્કીમાં 7.8ની તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ આવ્યા બાદ હજારો લોકો માર્યા ગયા છે. બચાવ કામગીરીમાં મદદ કરવા માટે 101 કર્મચારીઓની બનેલી બે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો ગાઝિયાબાદના હિન્ડેન એરબેઝથી તુર્કી જવા રવાના થઈ હતી. તુર્કી જતી ટીમમાં પાંચ મહિલા બચાવકર્તા, એક ડૉક્ટર અને પેરામેડિક્સનો સમાવેશ થાય છે.

08 February, 2023 02:24 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ઈટલીમાં ભૂકંપે સર્જી તબાહી, જુઓ તસ્વીરો..

ઈટલીમાં ભૂકંપે સર્જી તબાહી, જુઓ તસ્વીરો..

ઈટલીના રિએતીમાં બુધવારે રિક્ટર માપદંડ પર 6 તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા હતાં. આ દુર્ઘટનામાં સેકડો લોકો ફસાયા છે. સમાચાર એજંસી સિન્હુઆએ ઈટલીના આઈએનજીવીના હવાલાથી જણાવ્યુ કે આ ભૂકંપ સ્થાનીક સમય મુજબ સવારે 1:36 વાગ્યે નોંધવામાં આવ્યો. આ દરમિયાન રાજધાની રોમમાં પણ ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાયા. જુઓ ભૂકંપ બાદની તસ્વીરો...

24 August, 2016 09:51 IST
નેપાળના વિનાશકારી ભૂકંપની કાળજુ કંપાવનારી તસવીરો

નેપાળના વિનાશકારી ભૂકંપની કાળજુ કંપાવનારી તસવીરો

નેપાળમાં 7.8ની તીવ્રતાના ભૂકંપે ભારે વિનાશ વેર્યો છે. સેંકડો લોકો બેઘર થયા છે. 25મી એપ્રિલ બાદ નેપાળીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. અહીં ભૂકંપના કારણે થયેલી તબાહી અને ત્યારબાદ જનજીવન કેવી દારૂણ સ્થિતિમાં છે તેની તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરો તમારા કઠણ કાળજાને પણ હચમચાવી મૂકશે.

27 April, 2015 10:53 IST

વિડિઓઝ

નેપાળ ભૂકંપ: ભારતે નેપાળને રાહત સામગ્રી અને તબીબી સહાય મોકલી

નેપાળ ભૂકંપ: ભારતે નેપાળને રાહત સામગ્રી અને તબીબી સહાય મોકલી

નેપાળ ભૂકંપ પછીના પરિણામો સાથે ઝઝૂમી રહ્યું હોવાથી ભારત તેના પાડોશી દેશને સહાય પૂરી પાડીને મદદ કરવા આગળ વધ્યું છે. જરૂરિયાતના સમયે, ભારતની `નેબરહુડ ફર્સ્ટ પોલિસી`ને સમર્થન આપતા, IAF C-17 ગ્લોબમાસ્ટર રાહત સામગ્રી લઈને 5 નવેમ્બરના રોજ નેપાળ તરફ પ્રયાણ કર્યું. આ ફ્લાઈટ ભૂકંપના પીડિતો માટે આવશ્યક રાહત સામગ્રી અને તબીબી સહાય લઈ ગઈ હતી.

06 November, 2023 12:03 IST | Delhi
Nepal Earthquake: નેપાળના PM પહોંચ્યા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે

Nepal Earthquake: નેપાળના PM પહોંચ્યા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે

ભૂકંપને કારણે નેપાળમાં ભારે જાનહાની અને સંપત્તિનું નુકસાન થયું છે. આપત્તિના પગલે નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પરિસ્થિતિનું આકલન કર્યા બાદ પીએમ દહલે તાત્કાલિક આવતીકાલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની કેબિનેટ બેઠક બોલાવી હતી.

05 November, 2023 12:37 IST | Nepal
નેપાળમાં 6.4ની તીવ્રતાના ભૂકંપમાં 128 લોકોનાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યો શોક

નેપાળમાં 6.4ની તીવ્રતાના ભૂકંપમાં 128 લોકોનાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યો શોક

03 નવેમ્બરના રોજ નેપાળમાં 6.4 ની તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં 10 કિમીની ઊંડાઈએ હતું. આ ઘાતક ઘટનામાં 128 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઓછામાં ઓછા 141 લોકો ઘાયલ થયા હતા, એમ ધ કાઠમંડુ પોસ્ટના અહેવાલમાં જણાવાયું હતું. વધુ જાણવા માટ જુઓ વીડિયો.

04 November, 2023 02:35 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK