Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Diva Junction

લેખ

પ્રતીકાત્મક તસવીર

બે દિવસમાં ૪ મુસાફરોએ બહારગામની ટ્રેનની અડફેટે આવીને જીવ ગુમાવ્યો

સોમવારે સાંજે ભિવપુરી અને કર્જત રેલવે-સ્ટેશન વચ્ચે ટ્રેનની ટક્કર લાગતાં ૨૮ વર્ષના એક યુવકે જીવ ગુમાવ્યો હતો.

12 September, 2025 09:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિવા સ્ટેશનની બહાર ભૂખ હડતાળ પર બેઠેલા લોકો.

ભૂખહડતાળની અસર: સપ્ટેમ્બર મહિનાથી દિવા સ્ટેશન થોભતી ફાસ્ટ ટ્રેનોની સંખ્યા વધશે

તેમની માગણી મુજબ CSMT જતી બધી જ ફાસ્ટ ટ્રેનોને દિવા સ્ટેશન પર હૉલ્ટ મળે અને મુંબ્રા તેમ જ દિવા સ્ટેશન પર ઍમ્બ્યુલન્સ ઉપલબ્ધ થવી જોઈએ

01 August, 2025 08:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માલગાડી સામે ધકેલી દીધી

દિવા સ્ટેશનના પ્લૅટફૉર્મ ૫/૬ પર વહેલી સવારે બની આંચકાજનક ઘટના : મહિલા તાબે ન થઈ તો છેડતી કરનારા બદમાશે તેને

21 July, 2025 08:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માત્ર સાડાચાર વર્ષની પોતાની દીકરી પર હેવાન બનીને તૂટી પડેલી મમ્મીનો વિડિયો સોમવારે વાઇરલ થયો

જમવાનું બનાવવાની બાબતે વીફરેલી મમ્મી સાડાચાર વર્ષની દીકરી પર હેવાન બનીને તૂટી

હાજર મહિલાની મોટી દીકરીએ વિડિયો લીધો હતો જેમાં આખો કિસ્સો રેકૉર્ડ થયો હતો. પરિસ્થિતિ વધુ વણસતાં મોટી દીકરી અને બીજા લોકોએ વચ્ચે પડીને બાળકીને બચાવી હતી.

08 July, 2025 11:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

મુંબઈ લોકલ ટ્રેન દુર્ઘટના: મુમ્બ્રા નજીક ભરચક ટ્રેનમાંથી મુસાફરો પડી ગયા

મુંબઈ લોકલ ટ્રેન દુર્ઘટના: મુમ્બ્રા નજીક ભરચક ટ્રેનમાંથી મુસાફરો પડી ગયા

મુંબઈના સેન્ટ્રલ રેલ્વે લાઇન પર મુમ્બ્રા અને દિવા સ્ટેશનો વચ્ચે ભીડભાડવાળા લોકલ ટ્રેનમાંથી પડી જવાથી ઘણા મુસાફરોના મોત થયા અને ઘણા ઘાયલ થયા. આ ઘટના સવારે 9:30 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે બે ખીચોખીચ ભરેલી ટ્રેનો એકબીજાથી પસાર થઈ હતી અને ભીડને કારણે ફૂટબોર્ડ મુસાફરો અથડાયા હોવાનું કહેવાય છે. પીડિતોને તાત્કાલિક કાલવા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ પહોંચતા જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ અકસ્માતે મુંબઈના ઉપનગરીય ટ્રેન નેટવર્કમાં રેલ્વે સલામતી અને ભીડભાડ અંગે નવી ચિંતાઓ ઉભી કરી છે.

09 June, 2025 06:12 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK