Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Health

લેખ

પ્રતીકાત્મક તસવીર

તમે તો અમને ભૂલી જ ગયા

તમે નાના હતા ત્યારે બાપુજી સાથે અમારે ત્યાં આવતા. આપણા વડીલો વચ્ચે કેવો સ્નેહભાવ હતો!

28 July, 2025 02:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

વિચારો અને ચિંતા પર કઈ રીતે બ્રેક મારશો?

બે અનોખી ટેક્નિક અપનાવીને રિલૅક્સ થઈ જાઓ

28 July, 2025 02:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

યંગસ્ટર્સમાં જેનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે એ બાથરૂમ કૅમ્પિંગ છે શું?

સ્ટ્રેસ, ઇમોશનલ બ્રેકડાઉન, આત્મચિંતન કે પછી ફક્ત ટાઇમપાસ કરવાના ઉદ્દેશ સાથે ઘણા યંગસ્ટર્સ બાથરૂમના એકાંતમાં સમય પસાર કરે છે. એક રીતે એ સારી વાત છે, પણ જો એ આદત બની જાય તો એની અનેક અવળી અસરો પડી શકે છે

28 July, 2025 02:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

પોસ્ટ-પાર્ટમ ડિપ્રેશન પુરુષોમાં પણ આવે?

બાળકના આવ્યા પહેલાં અને બાળકના આવ્યા પછી સ્ત્રીનું શરીર જ નહીં, સમગ્ર જીવન બદલાઈ જાય છે. તેને અઢળક સપોર્ટની જરૂર રહે છે.

28 July, 2025 02:30 IST | Mumbai | Jigisha Jain
સરફરાઝ ખાન

ક્રિકેટર સરફરાઝ ખાનની જેમ તમે પણ ગ્રીન કૉફી પીને વજન ઘટાડી શકો છો

વેઇટલૉસ માટે જાત-જાતનાં ડ્રિન્ક્સ બજારમાં મળે છે, પણ બે મહિનામાં ૧૭ કિલો વજન ઘટાડવા માટે ક્રિકેટર સરફરાઝ ખાને તેની ડાયટમાં ગ્રીન કૉફીનો સમાવેશ કર્યો હતો. ગ્રીન કૉફી એટલે શું અને એ વેઇટલૉસમાં કઈ રીતે મદદ કરે એ જાણીએ

28 July, 2025 02:17 IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

મ્હાડાના અધિકારીની પત્નીએ પતિ સાથેના ઝઘડાથી કંટાળીને ગળે ફાંસો ખાધો

જોકે આત્મહત્યાનું સાચું કારણ હજી સ્પષ્ટ નથી એટલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ ચાલુ કરી છે.

28 July, 2025 12:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાતિમા સના શેખના વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

શું ફાતિમા સના શેખે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો? લોકોએ કહ્યું `લવ લાઈફ...`

Fatima Sana Shaikh Viral Video:ફાતિમા સના શેખનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સનાના હાથ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને હાથ પર કટનો નિશાન દેખાય છે. વીડિયો શૅર કરતી વખતે યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે...

27 July, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મધ્ય પ્રદેશમાં એલિયન બેબી જેવા આ બાળકે ચકચાર જગાવી દીધી

મધ્ય પ્રદેશમાં એલિયન બેબી જેવા આ બાળકે ચકચાર જગાવી દીધી

મધ્ય પ્રદેશના રીવા જિલ્લાના એક ગામમાં રહેતી મહિલાએ ૨૩ જુલાઈએ અસામાન્ય બાળકને જન્મ આપ્યો છે. આ મહિલાને સામાન્ય ડિલિવરી થઈ હતી અને તે સંપૂર્ણપણે સ્વસ્થ હતી, પરંતુ ડૉક્ટરોએ નવજાત શિશુને જોયું તો તેઓ દંગ રહી ગયા હતા.

27 July, 2025 06:55 IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

ફોટા

સ્વાસ્થ્યાસનના ત્રેપનમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: દંડાસન કરી શરીરને બનાવી શકાય છે લોખંડ જેવું મજબૂત

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘દંડાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં

11 July, 2025 06:56 IST | Mumbai | Shilpa Bhanushali
પ્રતીકાત્મક તસવીર

એક ડૉક્ટરને જ્યારે જરૂર પડે બીજા ડૉક્ટરની

આપણે ત્યાં કહેવાયું છે કે વધુ જાણવું એ અભિશાપ છે. કેટલીક વાર ડૉક્ટર્સ માટે એ વાત સાવ સાચી સાબિત થતી હોય છે. પોતે મેડિકલ ફીલ્ડના પૂરતા જાણકાર હોય ત્યારે કોઈ પણ હેલ્થ કન્ડિશન આવે ત્યારે એની ગંભીરતાને તેઓ સારી રીતે સમજતા હોય છે. એક ડૉક્ટર તરીકે સારવાર કરાવવા માટે પેશન્ટ બનીને અન્ય ડૉક્ટર પાસે જવાનું આવે ત્યારે તેમની મનોસ્થિતિ કેવી હોય? નેશનલ  ડૉક્ટર્સ ડે નિમિત્તે જાણીએ એ અનુભવો

01 July, 2025 01:20 IST | Mumbai | Ruchita Shah
શેફાલી જરીવાલા

ભણતર, લગ્ન, છૂટાછેડા, બીમારી.... શેફાલી જરીવાલાની જીવનસફરનાં આ પાસાં જાણો છો?

શેફાલી જરીવાલાના અકાળે અવસાનથી મનોરંજન જગતમાં જાણે શોકમાં ડૂબી ગયું છે. કાંટા લગા અને બિગ બોસ 13 માટે જાણીતી અભિનેત્રીનું ગઈકાલે રાત્રે તેના ઘરે મોત થયું હતું, આમ, માત્ર ૪૨ વર્ષની વયે દુનિયાને અલવિદા કરનાર શેફાલીનાં જવાથી સૌ કોઈ આઘાતમાં છે. આવો, અહીં તેની જીવનસફરનાં એ પાસાંઓ ઉકેલવાનો પ્રયાસ કરીએ જે બહુ ચર્ચામાં આવ્યા નથી.

29 June, 2025 06:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્વાસ્થ્યાસનના ૫૧મા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: રોજીંદા જીવનમાં પણ મનને રાખવું છે શાંત? તો કરજો ‘ધનુષ મુદ્રા’

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ધનુષ મુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

27 June, 2025 07:00 IST | Mumbai | Rachana Joshi
શાહ પરિવાર

આખો પરિવાર યોગને સમર્પિત

આજે ઇન્ટરનૅશનલ ડે ઑફ યોગ નિમિત્તે મળીએ ઘાટકોપરના એવા કચ્છી પરિવારને જેના સાતેસાત સભ્યો યોગ સાથે સંકળાયેલા છે. ખાસ વાત તો એ છે કે આ પરિવારમાં આઇ-સર્જ્યન, સાઇકોલૉજિસ્ટ, આયુર્વેદિક પ્રૅક્ટિશનર છે અને બધા જ પોતપોતાની પ્રૅક્ટિસમાં યોગનો ઉપયોગ કરી રહ્યા છે. તેમની સાથે વાત કરીને સમજીએ કે ખરેખર યોગ એટલે શું અને શારીરિક-માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે યોગનું કેટલું મહત્ત્વ છે

22 June, 2025 07:09 IST | Mumbai | Heena Patel
કૉર્પોરેટ કર્મચારીઓ માટે ખાસ યોગાભ્યાસ: યોગાચાર્ય શિવે કેટલાક યોગ આસનો અને તકનીકો સૂચવી છે જે ઑફિસ ડેસ્ક પર અથવા ઘરે કોઈપણ ખાસ સાધનો વિના કરી શકાય છે.

લાંબા સમય સુધી બેસીને કામ કરતા દરેક માટે આ યોગાસનો ખૂબ લાભદાયક છે: યોગાચાર્ય શિવ

કૉર્પોરેટ જીવનશૈલી, કલાકો સુધી કમ્પ્યુટર સ્ક્રીન સામે બેસવું, તણાવ, અનિયમિત ખાવાની આદતો અને ઊંઘનો અભાવ - આ બધું આજે ઑફિસમાં કામ કરતા કર્મચારીઓની દિનચર્યાનો ભાગ બની ગયું છે. આવી સ્થિતિમાં, યોગ જીવનમાં સંતુલન અને ઉર્જા જાળવવા માટે એક શક્તિશાળી માધ્યમ તરીકે ઉભરી રહ્યું છે. મુંબઈ સ્થિત યોગાચાર્ય શિવ (શિવમ પાંડે) કહે છે, "આજના કૉર્પોરેટ જગતમાં, કામનો બોજ અને માનસિક દબાણ એટલું વધારે છે કે લોકો પોતાના સ્વાસ્થ્ય માટે સમય કાઢી શકતા નથી. દરરોજ માત્ર 15 થી 20 મિનિટ યોગ કરવાથી પણ તેમની શારીરિક અને માનસિક સ્થિતિમાં મોટો ફેરફાર આવી શકે છે. તે માત્ર કમરનો દુખાવો, ગરદનની જડતા અને આંખોનો તાણ ઓછો કરે છે, પણ મનને શાંત કરે છે અને પ્રોડક્ટિવિટી પણ વધારો કરે છે." યોગથી માનસિક સ્વાસ્થ્ય સુધરે યોગાચાર્ય શિવ કહે છે, "માત્ર શરીર જ નહીં, યોગ તમારા મનને પણ શાંત કરે છે. પ્રાણાયામ અને ધ્યાન કર્મચારીઓને માનસિક સ્પષ્ટતા, ધ્યાન અને ભાવનાત્મક સ્થિરતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. દરેક કાર્યસ્થળે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર `યોગ વિરામ` આપવો જોઈએ. આનાથી કર્મચારીઓની ખુશી અને કાર્યક્ષમતા બન્નેમાં વધારો થશે."

21 June, 2025 07:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્વાસ્થ્યાસનના 50મા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: `આદિમુદ્રા` જેવું નામ તેવા ગુણ, આ મુદ્રાના છે પુષ્કળ લાભ- જાણો અહીં

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘આદિમુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા અહીં ક્લિક કરો

19 June, 2025 12:22 IST | Mumbai | Shilpa Bhanushali
સ્વાસ્થ્યાસનના 49મા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: પેટના દુઃખાવા, મનની શાંતિ અને હૃદય માટે ઉત્તમ છે અપાન વાયુ મુદ્રા

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘અપાન વાયુ મુદ્રા` ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે આ મુદ્રાનો અભ્યાસ કરવો. રીલ જોવા અહીં ક્લિક કરો.

18 June, 2025 02:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

પીકેએ મુખ્યમંત્રી નીતિશના સ્વાસ્થ્ય પર સવાલ ઉઠાવ્યા, તેઓ થાકેલા અને અસ્થિર...

પીકેએ મુખ્યમંત્રી નીતિશના સ્વાસ્થ્ય પર સવાલ ઉઠાવ્યા, તેઓ થાકેલા અને અસ્થિર...

જન સુરાજના વડા પ્રશાંત કિશોરે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના સ્વાસ્થ્ય અંગે ટીકા કરી અને બાદમાં તેમને "માનસિક રીતે અસ્થિર" ગણાવ્યા.

02 April, 2025 07:29 IST | Patna
Swasthyasan: પીઠ, હાથ અને પગ મજબૂત બનાવે છે શલભાસન; અચૂક કરજો ટ્રાય

Swasthyasan: પીઠ, હાથ અને પગ મજબૂત બનાવે છે શલભાસન; અચૂક કરજો ટ્રાય

શલભાસન યોગ આસન પીઠ, હાથ અને પગમાં શક્તિ વધારે છે અને સાથે સાથે લવચીકતામાં પણ સુધારો કરે છે. તેના ફાયદા અને તેનો અભ્યાસ કેવી રીતે કરવો તે જાણો.

17 January, 2025 06:42 IST | Mumbai
પત્ની અને તેના પરિવારે પુનીતને માનસિક ત્રાસ આપ્યો, મૃતકના પરિવારનું કહેવું

પત્ની અને તેના પરિવારે પુનીતને માનસિક ત્રાસ આપ્યો, મૃતકના પરિવારનું કહેવું

દિલ્હીના મોડલ ટાઉન વિસ્તારમાં મંગળવારે આત્મહત્યા દ્વારા મૃત્યુ પામેલા 40 વર્ષીય વેપારી માલિકના મૃત્યુ બાદ, મૃતકના પરિવારે પુનીત ખુરાના તરીકે ઓળખાતા તેની પત્ની અને તેના પરિવાર પર પુનીતને માનસિક ત્રાસ આપવાનો અને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. મૃતકની બહેન, પુનીતની પત્ની, તેની બહેન અને માતા-પિતા સાથે મળીને તેને માનસિક ત્રાસ આપતી હતી અને હેરાન કરતી હતી અને પુનીતે નોંધ પણ કરી હતી. એક વિડિયો જેમાં તેણે તેની સાથે જે સતામણીનો સામનો કરવો પડ્યો હતો તેની વિગતોનો ઉલ્લેખ કર્યો હતો."તેણી, તેની બહેન અને તેના માતા-પિતાએ તેને માનસિક રીતે ત્રાસ આપ્યો હતો અને તેને હેરાન કર્યા હતા. લગભગ 59 મિનિટનું વિડિયો રેકોર્ડિંગ છે, જેમાં પુનીતે તેને જે કનડગતનો સામનો કરવો પડ્યો હતો તેની વિગતો દર્શાવી છે. મહિલાએ પુનીતનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ હેક કરી લીધું હતું," બહેને કહ્યું.

02 January, 2025 05:28 IST | New Delhi
Swasthyasan: શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે છે આ આસન, ચોક્કસ કરજો ટ્રાય

Swasthyasan: શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે છે આ આસન, ચોક્કસ કરજો ટ્રાય

અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘મેરુ વક્રાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

27 December, 2024 03:17 IST | Mumbai
વિનોદ કાંબલીએ સ્વાસ્થ્ય સંઘર્ષ વચ્ચે સમર્થન માટે સચિન તેંડુલકરનો આભાર માન્યો

વિનોદ કાંબલીએ સ્વાસ્થ્ય સંઘર્ષ વચ્ચે સમર્થન માટે સચિન તેંડુલકરનો આભાર માન્યો

ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીએ, તેમના હોસ્પિટલના પલંગ પરથી , સચિન તેંડુલકરનો તેમના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. સ્વાસ્થ્યના સંઘર્ષનો સામનો કરવા છતાં, કાંબલી સકારાત્મક અને આત્મવિશ્વાસ સાથે રહ્યો અને કહ્યું, "અમે ચેમ્પિયન છીએ." કાંબલીનો સંદેશ આ મુશ્કેલ સમયમાં તેના ભૂતપૂર્વ સાથી ખેલાડીની મદદ અને પ્રોત્સાહન માટે પ્રશંસાથી ભરેલો હતો. વધુ માહિતી માટે વિડિયો જુઓ.

24 December, 2024 09:51 IST | Mumbai
વર્લ્ડ મેડિટેશન ડે: `મેડિટેશન લક્ઝરી નહીં, પણ જરૂરિયાત છે,`

વર્લ્ડ મેડિટેશન ડે: `મેડિટેશન લક્ઝરી નહીં, પણ જરૂરિયાત છે,`

આધ્યાત્મિક લીડર શ્રી શ્રી રવિશંકરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં પ્રથમ વખતના વર્લ્ડ મેડિટેશન ડેના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. તેમના વક્તવ્ય દરમિયાન, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ધ્યાન આજના વિશ્વમાં જરૂરી છે, તેને "માનસિક સ્વચ્છતા" તરીકે વર્ણવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ધ્યાનને લક્ઝરી નહીં પણ જરૂરિયાત તરીકે જોવું જોઈએ. શ્રી શ્રી રવિશંકરે ધ્યાનના અસંખ્ય ફાયદાઓ વિશે પણ ચર્ચા કરી, એમ કહીને કે તે લોકોમાં સંવેદનશીલતા વધારે છે. તેમણે સૂચવ્યું કે ધ્યાન લોકોને અસામાજિક વર્તણૂકોમાં સામેલ થવાથી રોકવા માટે એક શક્તિશાળી સાધન તરીકે કામ કરે છે. “આજે, ધ્યાન એ લક્ઝરી નથી જેવું તે માનવામાં આવતું હતું, પરંતુ તે એક જરૂરિયાત છે. હું તેને માનસિક સ્વચ્છતા કહીશ. જેમ તમે દાંતની સ્વચ્છતા ધરાવો છો, તેમ અમારી પાસે માનસિક સ્વચ્છતા છે જેમાં ધ્યાન આપણને વધુ કેન્દ્રિત અને આક્રમકતા અને હતાશાથી દૂર રહેવામાં મદદ કરી શકે છે. માનસિક સ્વાસ્થ્ય કટોકટીએ આપણી વસ્તી પર મોટો પ્રભાવ પાડ્યો છે. એક તરફ, આપણી યુવા વસ્તી આવા આક્રમક વર્તનમાંથી પસાર થઈ રહી છે. બીજી બાજુ ડિપ્રેશન છે. ધ્યાન આપણને વધુ ફોકસ થવામાં મદદ કરે છે. તે આપણને એક જ સમયે સમજદારી અને સંવેદનશીલતા લાવે છે. કોઈપણ સંસ્કારી સમાજના બે મહત્ત્વના પરિબળો. આપણે આપણી જાત પ્રત્યે, સાથી વ્યક્તિ પ્રત્યે અને પર્યાવરણ પ્રત્યે પણ સંવેદનશીલ બનવાની જરૂર છે. ધ્યાન આપણને આપણા પર્યાવરણ વિશે વધુ સભાન બનાવે છે, અને આપણી આસપાસના લોકોની લાગણીઓ વિશે સભાન બનાવે છે. તે આપણને એવી અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવામાં મદદ કરે છે જે પોતાને અને અન્યને નુકસાન પહોંચાડે છે”, શ્રી શ્રી રવિશંકરે કહ્યું.

21 December, 2024 04:09 IST | New York
ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે હોસ્પિટલની ઘટના માટે કહ્યું “કડક પગલાં..

ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે હોસ્પિટલની ઘટના માટે કહ્યું “કડક પગલાં.."

અમદાવાદમાં ખ્યાતી હોસ્પિટલની ઘટના અંગે 13 નવેમ્બરના રોજ ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે, "આરોગ્ય વિભાગને જાણ થઈ કે આવી ઘટના બની છે જ્યાં એક મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું અને એક ગામના લગભગ 17 દર્દીઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ... આ કેસમાં 2 લોકોના મોત થયા છે અને કેટલાક હજુ પણ હોસ્પિટલની અંદર છે આ સમગ્ર મામલામાં કડક પગલાં લેવામાં આવશે PMJAY... તે માત્ર બેદરકારીનો મામલો નથી, તે જાણી જોઈને કરવામાં આવેલ પ્રયાસ જેવું લાગે છે.

14 November, 2024 02:48 IST | Ahmedabad
Swasthyasan: થાઈરોઇડ માટે તો રામબાણ! અપર બૉડીને પણ બનાવે છે સુડોળ

Swasthyasan: થાઈરોઇડ માટે તો રામબાણ! અપર બૉડીને પણ બનાવે છે સુડોળ

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘બિતીલાસન-મર્જરીઆસન`ના ફાયદા, નુકસાન, કોણ, ક્યારે અને કેવી રીતે કરી શકે તે બધા વિશે...

13 November, 2024 06:00 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK