Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ડબલ સ્પીડમાં હનુમાનચાલીસા ગાતા આ અમેરિકને તો કમાલ કરી

ડબલ સ્પીડમાં હનુમાનચાલીસા ગાતા આ અમેરિકને તો કમાલ કરી

Published : 03 October, 2026 11:59 AM | IST | Texas
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માત્ર ગાય છે એટલું જ નહીં, શુદ્ધ ઉચ્ચારો અને ટિપિકલ ચાલીસા ગાવાની લઢણની પણ કૉપી કરે છે

આ હનુમાનભક્તનો ચાલીસા ગાવાનો સ્પિરિટ પણ જબરદસ્ત છે

અજબ ગજબ

આ હનુમાનભક્તનો ચાલીસા ગાવાનો સ્પિરિટ પણ જબરદસ્ત છે


જ્યારે પણ ભયજનક પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે હનુમાનજીનું સ્મરણ હિંમત આપે છે. આ વાત માત્ર ભારતીય સનાતનીઓ જ નહીં, વિદેશીઓ પણ સ્વીકારવા લાગ્યા છે. આ વાતનો પુરાવો છે અમેરિકાના ટેક્સસમાં રહેતા એક ભાઈનું હનુમાનચાલીસાનું રટણ કરતો સુપરફાસ્ટ વિડિયો. સામાન્ય ભારતીય જે સ્પીડમાં હનુમાનચાલીસા ગાઈ શકે એના કરતાં લગભગ બમણી સ્પીડમાં આ ભાઈ હનુમાનચાલીસા ગાય છે. માત્ર ગાય છે એટલું જ નહીં, શુદ્ધ ઉચ્ચારો અને ટિપિકલ ચાલીસા ગાવાની લઢણની પણ કૉપી કરે છે. હનુમાનજીની તસવીર પાસે પલાંઠી વાળીને બે હાથ જોડી અને આંખ બંધ કરીને બેઠેલા આ હનુમાનભક્તનો ચાલીસા ગાવાનો સ્પિરિટ પણ જબરદસ્ત છે. 


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2026 11:59 AM IST | Texas | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK