અહીં દિવાળીમાં આસૂરી વૃત્તિ વિરુદ્ધ દૈવી વૃત્તિની જીતના પ્રતીક તરીકે નરકાસુરનું પૂતળું બાળવાની પ્રથા છે.
રાક્ષસ નરકાસુરનું વિશાળ પૂતળું
પણજીમાં રસ્તા પર મૂકવામાં આવેલું રાક્ષસ નરકાસુરનું વિશાળ પૂતળું. અહીં દિવાળીમાં આસૂરી વૃત્તિ વિરુદ્ધ દૈવી વૃત્તિની જીતના પ્રતીક તરીકે નરકાસુરનું પૂતળું બાળવાની પ્રથા છે.

