Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઍટલાન્ટાનો ડિઝાઇનર ફેમસ છે ફર્નિચર ફૅશન માટે

ઍટલાન્ટાનો ડિઝાઇનર ફેમસ છે ફર્નિચર ફૅશન માટે

Published : 21 March, 2026 02:35 PM | IST | Atlanta
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ માટે વપરાતું ફૅબ્રિક પણ લિટરલી કુશનમાં વપરાય એવું જ છે.

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


અમેરિકાના ઍટલાન્ટામાં એક ડિઝાઇનર છે જે સ્મૉલ પર્સ અને ક્લચર ડિઝાઇન કરવા માટે જાણીતો છે. તેની બ્રૅન્ડ ફર્નિચર ફૅશન માટે જાણીતી થઈ ગઈ છે કેમ કે તેણે એવાં પર્સ ડિઝાઇન કર્યાં છે જે મિનિએચર સોફા, કાઉચ, ચૅર જેવાં લાગે છે. એ માટે વપરાતું ફૅબ્રિક પણ લિટરલી કુશનમાં વપરાય એવું જ છે. મિનિએચર ફર્નિચરની ફૅશનવાળા પર્સમાં ખરેખર કેટલી ચીજો સમાઈ શકે એ સવાલ છે, પરંતુ એની ડિઝાઇનો જબરી વાઇરલ થઈ છે.    


Whatsapp-channel Whatsapp-channel

21 March, 2026 02:35 PM IST | Atlanta | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK