Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઍરફોર્સના ઑફિસરે નકલ પુશઅપ્સ કરીને ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું

ઍરફોર્સના ઑફિસરે નકલ પુશઅપ્સ કરીને ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું

Published : 12 March, 2026 01:33 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નકલ પુશ-અપ્સ એટલે મુઠ્ઠી બંધ કરીને એના પર અપર બૉડીને બૅલૅન્સ કરીને પુશ-અપ્સ કરવા. ઍરફોર્સની આખી સ્ક્વૉડની સામે બૉયફ્રેન્ડ‌ ફિઝિકલ સ્ટ્રેન્ગ્થ બતાવીને પછી રિંગ કાઢીને ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કરે તો કઈ છોકરી ના પાડી શકે?

ઍરફોર્સના ઑફિસરે નકલ પુશઅપ્સ કરીને ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું

અજબગજબ

ઍરફોર્સના ઑફિસરે નકલ પુશઅપ્સ કરીને ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું


સોશ્યલ મીડિયામાં એક વિડિયો-ક્લિપ ખૂબ ફરી રહી છે. એમાં ઍરફોર્સની તાલીમ લઈ રહેલા સ્ટુડન્ટ્સ તેમના જ કોઈ સાથીની પ્રાઇવેટ મોમેન્ટને ચિયર કરી રહ્યા છે. એક ઍરફૉર્સ ઑફિસર તેની સાડી પહેરીને ઊભેલી ગર્લફ્રેન્ડની ચારે તરફ નકલ પુશ-અપ્સ લગાવીને આખું સર્કલ પૂરું કરે છે. નકલ પુશ-અપ્સ એટલે મુઠ્ઠી બંધ કરીને એના પર અપર બૉડીને બૅલૅન્સ કરીને પુશ-અપ્સ કરવા. ઍરફોર્સની આખી સ્ક્વૉડની સામે બૉયફ્રેન્ડ‌ ફિઝિકલ સ્ટ્રેન્ગ્થ બતાવીને પછી રિંગ કાઢીને ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કરે તો કઈ છોકરી ના પાડી શકે?


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2026 01:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK