ગઈ કાલે અહીં એક સાધુબાવા બીજા સાધુની ઉપર બેસીને સાધના કરતા જોવા મળ્યા હતા તો બીજા સાધુબાવા બંદરને લાડ લડાવી રહ્યા હતા.
વિવિધ બાબાજી
કલકત્તામાં બાબુઘાટ પાસે મકરસંક્રાન્તિ નિમિત્તે દર વર્ષે ગંગાસાગર મેળો ભરાય છે. આ મેળા માટે કેટલાય સાધુઓનું બાબુઘાટ પાસે આવવાનું શરૂ થઈ ગયું છે. અતરંગી આદતો ધરાવતા અને અચંબિત થવાય એ રીતે તપસાધના કરતા સાધુઓ આ વખતે બાબુઘાટ પર જોવા મળ્યા છે. ગઈ કાલે અહીં એક સાધુબાવા બીજા સાધુની ઉપર બેસીને સાધના કરતા જોવા મળ્યા હતા તો બીજા સાધુબાવા બંદરને લાડ લડાવી રહ્યા હતા.


