સામાન્ય રીતે ઘરમાં જે સ્પ્લિટ AC બેસાડવામાં આવે છે એનું આઉટડોર યુનિટ હોય એમ બસમાં પણ અંદર ઘર જેવું AC બેસાડવામાં આવ્યું છે. ACનો આ અનોખો જુગાડ સોશ્યલ મીડિયા યુઝર્સને બહુ ગમ્યો છે.
ઘરમાં હોય એવું સ્પ્લિટ AC બસમાં બેસાડ્યું
સામાન્ય રીતે લક્ઝરી ઍર-કન્ડિશન્ડ બસમાં ઇનબિલ્ટ સિસ્ટમ હોય છે, પણ હાઇવે પર દોડતી એક લક્ઝરી બસમાં ઍર-કન્ડિશનર (AC)નું આઉટર યુનિટ બહાર લટકેલું છે. સામાન્ય રીતે ઘરમાં જે સ્પ્લિટ AC બેસાડવામાં આવે છે એનું આઉટડોર યુનિટ હોય એમ બસમાં પણ અંદર ઘર જેવું AC બેસાડવામાં આવ્યું છે. ACનો આ અનોખો જુગાડ સોશ્યલ મીડિયા યુઝર્સને બહુ ગમ્યો છે.

