જર્મનીની ઇગસ નામની કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરે થોડા વખત પહેલાં દરિયામાંથી મળેલા પ્લાસ્ટિકને રીસાઇકલ કરીને એક હાઈ પર્ફોર્મન્સ બાઇક બનાવી છે
દરિયામાંથી મળેલા પ્લાસ્ટિકને રીસાઇકલ કરીને એક હાઈ પર્ફોર્મન્સ બાઇક બનાવી
દર વર્ષે લાખો ટન પ્લાસ્ટિકનો કચરો દરિયામાં ઠલવાય છે. જર્મનીની ઇગસ નામની કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરે થોડા વખત પહેલાં દરિયામાંથી મળેલા પ્લાસ્ટિકને રીસાઇકલ કરીને એક હાઈ પર્ફોર્મન્સ બાઇક બનાવી છે. આ બાઇસિકલ અત્યારે વિશ્વભરમાં જાગૃતિ માટે વર્લ્ડ ટૂર પર નીકળી છે. ગઈ કાલે બૅન્ગલોરમાં આ સાઇકલ પ્રદર્શિત કરવામાં આવી હતી.

