Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દારૂબંધીવાળા બિહારમાં દારૂની તસ્કરી માટે તરબૂચ વપરાય છે

દારૂબંધીવાળા બિહારમાં દારૂની તસ્કરી માટે તરબૂચ વપરાય છે

Published : 10 April, 2026 06:27 PM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પછી અંદરના ખાલી ભાગમાં દારૂની બૉટલો ભરીને ઉપરથી તરબચૂની છાલ પાછી સીલ કરી લેવામાં આવે છે.

દારૂબંધીવાળા બિહારમાં દારૂની તસ્કરી માટે તરબૂચ વપરાય છે

અજબગજબ

દારૂબંધીવાળા બિહારમાં દારૂની તસ્કરી માટે તરબૂચ વપરાય છે


બિહારમાં દારૂબંધી છે, પરંતુ જો તમે વગ ધરાવતા હો તો તમને દારૂ મળી શકે છે. એ માટે છાના ખૂણે દારૂનો વેપાર થતો જ રહે છે. અહીં દારૂને રાજ્યમાં પ્રવેશ અપાવવા માટે અને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે એવાં-એવાં ગતકડાં વપરાય છે કે સામાન્ય માણસની તો અક્કલ કામ ન કરે. એક સમય હતો જ્યારે ઍમ્બ્યુલન્સ કે તેલ-પાણીનાં ટૅન્કરોમાં દારૂની બૉટલોની તસ્કરી થતી જેને પોલીસ હવે પકડી પાડવા લાગી છે. લેટેસ્ટમાં છપરા ગામ પાસે તરબૂચની અંદર દારૂનાં ટૅટ્રાપૅક ભરીને લઈ જતો માલ પકડાયો છે. એમાં તરબૂચની ઉપર કાણું પાડીને અંદરથી લાલ ગર કાઢી લેવામાં આવે છે. પછી અંદરના ખાલી ભાગમાં દારૂની બૉટલો ભરીને ઉપરથી તરબચૂની છાલ પાછી સીલ કરી લેવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2026 06:27 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK