શુક્રવારે ક્રિસમસ ફેરની શરૂઆતમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી
તસવીર : એ.પી./પી.ટી.આઇ.
રોમાનિયાના બુકારેસ્ટમાં હૉલિડેની સીઝન પહેલાં શુક્રવારે ક્રિસમસ ફેરની શરૂઆતમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી, જેનાથી આકાશ ઝળહળી ઊઠ્યું હતું. એને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.

