આસામના રિવર આઇલૅન્ડ તરીકે જાણીતા માજુલી શહેરમાં રહેતો ૨૯ વર્ષનો રિદિપ સૈકિયા નામનો ભાઈ ગજબનાક કરતબ માટે જાણીતો છે. તેમને સળગતા અંગારા ખાવાનો શોખ છે. થોડા વર્ષ પહેલાં ‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’માં પણ તેઓ ચમક્યા હતા.
અંગારા ઓહિયાં કરવાનું કરતબ
આસામના રિવર આઇલૅન્ડ તરીકે જાણીતા માજુલી શહેરમાં રહેતો ૨૯ વર્ષનો રિદિપ સૈકિયા નામનો ભાઈ ગજબનાક કરતબ માટે જાણીતો છે. તેમને સળગતા અંગારા ખાવાનો શોખ છે. થોડા વર્ષ પહેલાં ‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’માં પણ તેઓ ચમક્યા હતા. તાજેતરમાં ગુવાહાટીના એક સ્ટેડિયમમાં થયેલી લાઇવ ઇવેન્ટમાં ૨૫૦ ગ્રામ સળગતા કોલસા પાંચ મિનિટમાં ખાઈને લંડન બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં તેમણે સ્થાન મેળવ્યું હતું.




