મનુષ્ય એક એવું પ્રાણી છે જે પોતે તો લડે જ છે, પરંતુ પોતાના મનોરંજન માટે અન્યોને પણ લડાવે છે
Offbeat News
પંજાબના જાલંઘરમાં મરઘાની લડાઈ લોકો માણી રહ્યા છે. તસવીર એ.એફ.પી
ઘણી વખત પ્રાણીઓમાં વર્ચસ્વ માટે લડાઈ થાય છે, પરંતુ મનુષ્ય એક એવું પ્રાણી છે જે પોતે તો લડે જ છે, પરંતુ પોતાના મનોરંજન માટે અન્યોને પણ લડાવે છે. ભોપાલમાં પાડાની લડાઈ અને પંજાબના જાલંઘરમાં મરઘાની લડાઈ લોકો માણી રહ્યા છે. તસવીર એ.એફ.પી