દરવર્ષે પ્રજાસત્તાક દિવસ હોય કે ગણતંત્ર દિવસ, આ રાષ્ટ્રીય તહેવારોના બીજા દિવસે રાષ્ટ્રધ્વજનું અપમાન થતું જોઈને ઘણાં લોકો ધ્વજ ખરીદતા પોતાને અટકાવે છે અથવા સમાજમાં આ વિષયે પણ જાગૃકતા ફેલાવવાનો પ્રયત્ન કરે છે. ભારતના રાષ્ટ્રધ્વજને સન્માન સાથે કઈ રીતે રાખવો, અથવા તેનો નિકાલ કરવો જો એ તમને ખ્યાલ ન હોય તો આ વીડિયો ખાસ તમારે માટે જ બનાવવામાં આવ્યો છે તો અહીં જુઓ ભારતના રાષ્ટ્રધ્વજને સન્માનભેર ડિસ્પોઝ કરવાની કાયદાકીય રીત વિશે....














