Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Indian Penal Code

લેખ

પ્રતીકાત્મક તસ્વીર (સૌજન્ય: AI)

ઇન્સ્ટાગ્રામ પર નકલી જ્યોતિષીનો શિકાર બની યુવતી, આ રીતે લાગ્યો લાખોનો ચૂનો

Bengaluru Cyber Crime: 24 વર્ષીય યુવતી ઈન્સ્ટાગ્રામ પર નકલી જ્યોતિષીના ચક્કરમાં આવી અને ₹છ લાખ ગુમાવ્યા. સોશિયલ મીડિયા ઠગાઈની હજી એક ચોંકાવનારી ઘટના સામે આવી.

20 February, 2025 07:17 IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent
૮૫ વર્ષનાં આ રિટાયર્ડ ટીચર કર્ણાટકમાં ઇચ્છામૃત્યુ મેળવનારી પ્રથમ વ્યક્તિ બનશે?

૮૫ વર્ષનાં આ રિટાયર્ડ ટીચર કર્ણાટકમાં ઇચ્છામૃત્યુ મેળવનારી પ્રથમ વ્યક્તિ બનશે?

સુપ્રીમ કોર્ટના ઑર્ડર મુજબ વ્યક્તિને સન્માન સાથે મૃત્યુ પામવાનો અધિકાર પામનારું પહેલું રાજ્ય બન્યું છે કર્ણાટક

13 February, 2025 07:05 IST | Karnataka | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટ (ફાઇલ તસવીર)

વૈવાહિક બળાત્કાર હવે અપરાધ ગણાશે? ગુરુવારે સુપ્રીમ કોર્ટ આપી શકે છે અંતિમ નિર્ણય

Supreme Court on Marital rape: દિલ્હી હાઈ કોર્ટની બે જજની બેન્ચે આ મામલે ગુનો જાહેર કરવા સંબંધિત મુદ્દા પર અલગ-અલગ ચુકાદો આપ્યો હતો

16 July, 2024 08:35 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

ભારતીય ન્યાય સંહિતા હેઠળ દેશની પહેલી ફરિયાદ ગ્વાલિયરમાં મોટરસાઇકલની ચોરીની

મુંબઈમાં પહેલી ફરિયાદ સાઇબર-ફ્રૉડની

02 July, 2024 02:53 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

PM મોદીએ 3 નવા ફોજદારી કાયદાના અમલીકરણને સમર્પિત કર્યું - જુઓ વીડિયો

PM મોદીએ 3 નવા ફોજદારી કાયદાના અમલીકરણને સમર્પિત કર્યું - જુઓ વીડિયો

મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં ત્રણ નવા ફોજદારી કાયદાની શરૂઆત કરી. આ કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ છે, જે 1 જુલાઈથી અમલમાં આવ્યા હતા. તેઓ ભારતીય દંડ સંહિતા, ફોજદારી કાર્યવાહી સંહિતા અને ભારતીય પુરાવા સહિત જૂના બ્રિટિશ યુગના કાયદાઓને બદલે છે. ચંદીગઢ આ કાયદાઓનો સંપૂર્ણ અમલ કરનાર ભારતમાં પ્રથમ સ્થાન બની ગયું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ પુષ્ટિ કરી હતી કે ચંદીગઢમાં કાયદા સફળતાપૂર્વક લાગુ કરવામાં આવ્યા છે. નાગરિકોને બહેતર ન્યાય અને સુરક્ષા પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી ભારતની કાનૂની પ્રણાલીના આધુનિકીકરણમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.

03 December, 2024 05:13 IST | Chandigarh
Independence Day 2024: રાષ્ટ્રધ્વજને નિકાલ કરવાની કાયદાકીય રીત જાણો છો?

Independence Day 2024: રાષ્ટ્રધ્વજને નિકાલ કરવાની કાયદાકીય રીત જાણો છો?

દરવર્ષે પ્રજાસત્તાક દિવસ હોય કે ગણતંત્ર દિવસ, આ રાષ્ટ્રીય તહેવારોના બીજા દિવસે રાષ્ટ્રધ્વજનું અપમાન થતું જોઈને ઘણાં લોકો ધ્વજ ખરીદતા પોતાને અટકાવે છે અથવા સમાજમાં આ વિષયે પણ જાગૃકતા ફેલાવવાનો પ્રયત્ન કરે છે. ભારતના રાષ્ટ્રધ્વજને સન્માન સાથે કઈ રીતે રાખવો, અથવા તેનો નિકાલ કરવો જો એ તમને ખ્યાલ ન હોય તો આ વીડિયો ખાસ તમારે માટે જ બનાવવામાં આવ્યો છે તો અહીં જુઓ ભારતના રાષ્ટ્રધ્વજને સન્માનભેર ડિસ્પોઝ કરવાની કાયદાકીય રીત વિશે....

16 August, 2024 12:19 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK