23 ઓગસ્ટે ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગ કરવા આપણો દેશ તત્પર છે. 16 ઓગસ્ટના રોજ પદ્મશ્રી અને ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક માયલ્સવામી અન્નાદુરાઈએ આ સમાચારની પુષ્ટિ કરી હતી. મીડિયા સાથે વાત કરતા, ISROના ભૂતપૂર્વ વૈજ્ઞાનિકે કહ્યું, "23 ઓગસ્ટ ચોક્કસપણે ભારત માટે આનંદનો દિવસ હશે".














