Madhya Pradesh Phone Blast: મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવાનના ખિસ્સામાં રાખેલો મોબાઇલ બ્લાસ્ટ થતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનામાં યુવાનના પ્રાયવેટ પાર્ટને ગંભીર ઈજા થઈ અને તે બાઈક પરથી પડી ગયો હતો.
21 March, 2025 06:57 IST | Saharanpur | Gujarati Mid-day Online Correspondentસવારના પહોરમાં શાકવાળાને પૈસા ચૂકવતા હોઈએ ત્યાં તો શૅરમાર્કેટની ટિપ્સ ઝળકે કે જો આ તક ચૂક્યા તો ખલાસ.
20 March, 2025 07:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondentટાઇટેનિયમ ધાતુનું હાર્ટ દરદીને થોડા દિવસો સુધી જિવાડી શકે છે. જોકે ઑસ્ટ્રેલિયાનો એક દરદી ૧૦૦ દિવસ આર્ટિફિશ્યલ હાર્ટ પર જીવી ગયો છે. આ દરદી પોતાની આઇડેન્ટિટી જાહેર કરવા નથી માગતો.
19 March, 2025 09:11 IST | Canberra | Gujarati Mid-day Correspondentબિહારના ચંપારણમાં ડૉ. પ્રમોદ સ્ટીફન નામના ડૉક્ટરે અનોખું શૌચાલય શોધ્યું છે. આ ઇનોવેટિવ મૉડલમાં બે કાણાં છે જેમાં અલ્ટ્રાવાયલેટ લાઇટ અને એક ખાસ પ્રકારની ડિઝાઇનનો ઉપયોગ થયો છે જેનાથી શૌચાલયમાં વાસ પેદા થતાં તરત જ દૂર થઈ જાય છે.
18 March, 2025 06:10 IST | Champaran | Gujarati Mid-day Correspondentઆજકાલ આપણે ઉપવાસ કરવાની અત્યંત જરૂર છે, એ ઉપવાસ એટલે કે ડિજિટલ ઉપવાસ. આ માટે ગ્લોબલી ફોન-ફ્રી ફેબ્રુઆરી નામની મૂવમેન્ટ શરૂ થઈ છે. આ અભિયાન હેઠળ લોકો સ્માર્ટફોનનું વળગણ થોડા દિવસ માટે છોડવાની ભીષ્મ પ્રતિજ્ઞા લે છે. ફોન અને ઇન્ટરનેટ આપણો સમય જ નહીં, આપણી બુદ્ધિ પણ ખાઈ રહ્યા છે. અટેન્શન ઓછું થતું જવું, બેઠાડુ જીવનશૈલી, પ્રોડક્ટિવિટીમાં ઘટાડો, ઊંઘ સંબંધિત તકલીફો જેવી અનેક સમસ્યાઓ છે જે આ ડિજિટલ વર્લ્ડમાં રચ્યા-પચ્યા રહેવાને કારણે આપણે સહન કરી રહ્યા છીએ. આ બધું સમજવા છતાં આપણામાંથી કેટલા લોકો છે જે એનાથી પીછો છોડાવવામાં સફળ રહી શક્યા છે? કાયમી પીછો તો ભૂલી જાઓ, કેટલા એવા છે જે એક દિવસ પણ ફોન વગર કે સ્ક્રીન વગર રહી શકે એમ છે? આપણને ખબર છે કે ફોનની આદતમાંથી છુટકારો મેળવવાની જરૂર છે, ઘણા એવા છે જે એવું કરવા માગે પણ છે. એવા પણ ઘણા છે જેણે અમુક પ્રયાસો કર્યા છે, પણ ખાસ સફળતા મળી નથી. ત્યારે મળીએ કેટલાક એવા ખેરખાંઓને જેમણે આ પ્રયત્નો પાર પાડ્યા છે. જાણીએ તેમના અનુભવોને કે કઈ રીતે તેઓ ફોનથી દૂર રહી શકવામાં સમર્થ બન્યા છે.
19 February, 2025 07:09 IST | Mumbai | Jigisha Jainમેડિકલ કે પછી એન્જિનિયરિંગ જેવાં ક્ષેત્રમાં આગળ વધવાનું ઘણા વિદ્યાર્થીઓનું સપનું હોય છે. વળી, વિદ્યાર્થીઓ તનતોડ મહેનત પણ કરતાં હોય છે. પરંતુ એવા ઘણા અવરોધો હોય છે જે આવા વિદ્યાર્થીઓને ભાંગી પાડે છે. એવો જ એક અવરોધ એટલે શરૂઆતના ફર્સ્ટ યરમાં બાઉન્સર જતાં નવા કોન્સેપ્ટ. વળી, જો વિદ્યાર્થી વર્નાક્યુલર મીડિયમના દાદરા ઉતરીને આવ્યો હોય તો એની માટે એક તો ભાષા અને બીજું જે-તે નવા વિષયની ટર્મિનોલૉજી સમજવાનું કપરું થઈ પડતું હોય છે. પરંતુ આજે મારે એના રામબાણ ઈલાજની વાત કરવી છે અને એ રામબાણ ઈલાજને શોધનાર મૂળ વડોદરાની ધરાના દંપતીની પણ વાત કરવી છે. આ દંપતી છે કેદાર દેસાઇ અને તેમના ધર્મપત્ની અમીષા દેસાઇ. તેઓ વડોદરા શહેરમાં એક અનુવાદ કંપની ADEZINES® ચલાવી રહ્યા છે. હવે, તેઓએ પોતાની આ કંપની હેઠળ MedMeanings® અને TechMeanings® જેવાં નવતર શબ્દકોષ ઍપ્લિકેશન્સ તૈયાર કર્યા છે. આ એપ્લિકેશન્સના માધ્યમથી કોઈપણ વિદ્યાર્થી ખૂબ જ સહજ રીતે એલોપથી, હોમિયોપેથી, સાયન્સ, ટેકનોલોજી તેમ જ એન્જિનિયરિંગને લગતા અઘરા ટર્મ્સ કે કોન્સેપ્ટને અંગ્રેજીથી ગુજરાતી શબ્દકોશના માધ્યમે સમજી શકે છે. એન્ડ્રોઇડ તેમ જ અને આઇઓએસ એમ બંને પ્લૅટફોર્મ પર એકમાત્ર અંગ્રેજીથી ગુજરાતી શબ્દકોશ ધરાવતી આ ઍપ્સે વર્લ્ડ રેકૉર્ડ પણ સ્થાપિત કર્યો છે. આ બંને નવતર એપ્લિકેશન તૈયાર કરનાર કેદાર દેસાઇએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાના કાર્યો વિશે રોચક માહિતી શૅર કરી હતી. આવો, જાણીએ શું કહે છે કેદાર દેસાઈ...
18 February, 2024 03:12 IST | Vadodara | Dharmik Parmarવર્ષ 2023માં ન માત્ર ભારત પરંતુ વિશ્વભરમાં અનેક વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સંશોધનો થયા. આ સંશોધનોએ ન માત્ર જે-તે ક્ષેત્રમાં ક્રાંતિ કરી છે પરંતુ આવનારા સમય માટે પણ મજબૂત માર્ગ ઊભો કરી આપ્યો છે. ભારતે ચંદ્રયાન 3 અને આદિત્ય l1ના મિશન થકી દુનિયામાં ડંકો વગાડ્યો છે. આવો, વર્ષ દરમિયાન થયેલા અનોખા સંશોધનો સાથે માહિતગાર થઈએ
16 December, 2023 02:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentદેશનું ભવિષ્ય એ ત્યાંના યુવાધન પર આધાર રાખતું હોય છે. વળી આજના યુવાઓ ટેકનોલોજીમાં એટલાં માહિર છે કે દેશની પ્રગતિને કોઈ આંચ આવે એમ નથી. ખરેખર ટેકનોલોજીમાં રોજેરોજના અવનવા પ્રયોગો થતાં રહે છે. બસ આવાં પ્રયોગોથી જ કાંઇક નવતર ઊગી નીકળે છે. આજે એવા જ એક નવતર પ્રયોગની વાત કરવી છે. મુંબઈના બોરીવલીમાં રહેતાં અક્ષત ચેતનભાઈ શાહ અને એમની ટીમે ઇવી બાઈક (ઈલેક્ટ્રોનિક બાઈક) તૈયાર કર્યું છે. આ ટીમના કેપ્ટન અને મોડાસા એકદા દશા ખડાઈતા સમાજના અક્ષતભાઈએ તાજેતરમાં જ વિલેપાર્લેની ડી. જે. સંઘવી કૉલેજમાંથી બી. ટેક ઇન મેકેનિકલ એન્જિયરિંગ પૂર્ણ કર્યું છે.
10 July, 2023 07:06 IST | Mumbai | Dharmik Parmarવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ફેબ્રુઆરીએ પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું ઉષ્માભર્યું અને હૃદયપૂર્વક સ્વાગત કર્યું. બંને નેતાઓએ એલિસી પેલેસ ખાતે રાત્રિભોજનની બેઠક દરમિયાન આલિંગન કર્યું, આગામી AI એક્શન સમિટમાં તેમના સહયોગ માટે મંચ સુયોજિત કર્યો. PM મોદીની ફ્રાંસની મુલાકાત એક રોમાંચક સમયે આવી છે, કારણ કે તેઓ 11 ફેબ્રુઆરીએ AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરવા માટે તૈયાર છે. આ સમિટ વૈશ્વિક નેતાઓ અને ટેક સીઈઓ સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં ભાવિ અંગે ચર્ચા કરવા અને આ પરિવર્તનશીલ ટેક્નોલોજીનો નવીનતા અને વધુ સાર્વજનિક માલસામાન માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની શોધ કરશે. અગાઉ, વડા પ્રધાનનું પેરિસમાં ભારતીય ડાયસ્પોરાના આનંદી ભીડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમણે તેમના આગમનની ઉજવણી "મોદી-મોદી," ગીતો અને નૃત્ય સાથે કરી હતી. ઉષ્માભર્યું સ્વાગત ભારત અને ફ્રાન્સ વચ્ચેના મજબૂત સંબંધો તેમજ પીએમ મોદીની મુલાકાતની આસપાસના ઉત્સાહને પ્રતિબિંબિત કરે છે. તેમના રોકાણ દરમિયાન, PM મોદી રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટોમાં સામેલ થશે, જેમાં ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી, ખાસ કરીને 2047 હોરાઇઝન રોડમેપ પર પ્રગતિની સમીક્ષા કરશે. આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને બંને દેશો વચ્ચેના સહયોગને વધુ વધારવા માટેની મુખ્ય તક રજૂ કરે છે. જેમ જેમ આ મુલાકાત ખુલશે તેમ, ભારત અને ફ્રાન્સ વચ્ચે લાંબા સમયથી ચાલતી ભાગીદારીને આગળ વધારવાની સાથે સાથે એક ઉજ્જવળ અને વધુ સમાવિષ્ટ ભવિષ્ય માટે AI ની સંભવિતતાનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
11 February, 2025 07:31 IST | ParisPM મોદીએ 17 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં સંબોધન કર્યું હતું. PM મોદીએ કહ્યું, "... એક વર્ષમાં લગભગ 2.5 કરોડ કારનું વેચાણ દર્શાવે છે કે ભારતમાં માંગ કેટલી ઝડપથી વધી રહી છે... અમે પેસેન્જર વ્હીકલ માર્કેટની વાત કરીએ તો વિશ્વમાં ત્રીજા સ્થાને છે... એક સમયે ભારતમાં કાર ન ખરીદવાનું કારણ હતું કે આ સ્થિતિ બદલાઈ રહી છે ભારતની પ્રાથમિકતા... ગયા વર્ષના બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે 11 લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરવામાં આવી હતી..." વધુમાં, તેમણે કહ્યું, "... હું આ પ્રસંગે રતન ટાટા જી અને ઓસામુ સુઝુકીને યાદ કરવા માંગુ છું. ભારતના ઓટો સેક્ટરના વિકાસમાં અને મધ્યમ-વર્ગના સ્વપ્નને સાકાર કરવામાં આ બંનેનો મોટો ફાળો છે... મારી પાસે છે. વિશ્વાસ છે કે રતન ટાટા જી અને ઓસામુ સુઝુકીનો વારસો ગતિશીલતા ક્ષેત્રને પ્રેરણા આપશે..."
17 January, 2025 06:14 IST | New Delhiગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતની ટેક ઇકો સિસ્ટમમાં એક નવો સીમાચિહ્ન ઉમેરતા, રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે વૈશ્વિક કંપની જબિલ સાથે મહત્વપૂર્ણ એમઓયુ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારત ટેક્નોલોજી અને ઉદ્યોગમાં નોંધપાત્ર પરિવર્તનનું માધ્યમ બની ગયું છે અને ડિજિટલ ઈનોવેશન માટે વૈશ્વિક હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ સંદર્ભમાં, AI, IOT અને 5G ટેક્નોલોજીઓ સાથે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન, ઈન્ડિયા એઆઈ મિશન, નેશનલ ક્વોન્ટમ મિશન જેવી અગ્રણી પહેલો સાથે, ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઈન સોલ્યુશન્સમાં વિશ્વ અગ્રણી જેબિલ વચ્ચેના આ MOU અનુસાર, Jabil પાસે ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન DSIRમાં રૂ. 1,000 કરોડનું સંભવિત રોકાણ છે.
15 November, 2024 12:30 IST | Ahmedabadગૂગલ સતત પોતાને અપડેટ કરતું રહે છે, શું તમને ખબર છે કે આ નવી અપડેટમાં એવી કઈ કઈ વસ્તુઓ છે જે તમારે માટે હોય છે ખૂબ જ ઉપયોગી અને મહત્વની? તો આજે આ વીડિયોમાં જાણો ગૂગલની નવીનતમ અપડેટ્સ વિશે...
13 November, 2024 04:56 IST | MumbaiADVERTISEMENT
ADVERTISEMENT