Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારત અને રશિયા મળીને નાખશે યુરિયાની સહિયારી ફૅક્ટરી

ભારત અને રશિયા મળીને નાખશે યુરિયાની સહિયારી ફૅક્ટરી

Published : 29 April, 2026 10:12 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખાતર માટે આત્મનિર્ભર થવાનું પગલું : હાલમાં દેશની જરૂરિયાતનું લગભગ ૭૧ ટકા યુરિયા મિડલ ઈસ્ટથી આવે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


અમેરિકા અને ઈરાનના યુદ્ધને કારણે ભારતમાં યુરિયાની અછત સર્જાઈ છે. આ સંકટનો ઉકેલ કાઢવા માટે ભારત અને રશિયાએ સાથે મળીને ફર્ટિલાઇઝર પ્લાન્ટ લગાવવાની પ્રક્રિયા ઝડપી કરી દીધી છે. આ પ્લાન્ટ રશિયાના સમારામાં નાખવામાં આવશે જે આગામી બે વર્ષમાં દેશની મહત્તમ જરૂરિયાત પૂરું કરે એટલું યુરિયા પ્રોડક્શન કરવા લાગશે.

હાલમાં ભારતની જરૂરિયાતનું ૭૧ યુરિયા ટકા મિડલ ઈસ્ટના દેશોમાંથી આયાત થાય છે. ભારત-રશિયાના સહિયારા પ્રોજેક્ટમાં લગભગ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ થશે. એમાં વીસ લાખ ટન યુરિયા પ્રોડક્શનની ક્ષમતા છે. 


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2026 10:12 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK