Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સુપ્રીમ કોર્ટમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ

સુપ્રીમ કોર્ટમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ

Published : 14 March, 2026 10:27 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Al દ્વારા સંચાલિત સૉફ્ટવેર કેસ-લિસ્ટિંગ અને બેન્ચ-ફાળવણીનું કામ સંભાળશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતની સુપ્રીમ કોર્ટમાં માનવ-હસ્તક્ષેપનો અંત લાવવા માટે હવે કેસ-લિસ્ટિંગ અને બેન્ચ-ફાળવણીનું સંચાલન આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (Al) સંચાલિત સૉફ્ટવેર કરશે. ચીફ જસ્ટિસ સૂર્યકાન્ત દ્વારા રજિસ્ટ્રી કામગીરીની આંતરિક તપાસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જૂની ટેક્નૉલૉજીમાં આઉટડેટેડ સુવિધાઓ જોવા મળી હતી જેને કારણે અયોગ્ય કેસ-ફાળવણી સહિત વહીવટી ખામીઓ સર્જાઈ હતી. હાલમાં રોસ્ટરના માસ્ટર તરીકે ઓળખવામાં આવતા ચીફ જસ્ટિસ વિવિધ બેન્ચને કેસ ફાળવે છે.


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2026 10:27 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK