Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > છત્તીસગઢમાં ૧૦૮ નક્સલવાદીઓએ સામૂહિક આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢમાં ૧૦૮ નક્સલવાદીઓએ સામૂહિક આત્મસમર્પણ કર્યું

Published : 12 March, 2026 10:36 AM | IST | Chhattisgarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નક્સલવાદ સામેના જંગમાં છત્તીસગઢમાં બુધવારે એક ઐતિહાસિક આત્મસમર્પણની ઘટના બની હતી

૧૦૮ નક્સલવાદીઓએ સામૂહિક ધોરણે હથિયાર હેઠાં મૂકીને આત્મસમર્પણ કર્યું

૧૦૮ નક્સલવાદીઓએ સામૂહિક ધોરણે હથિયાર હેઠાં મૂકીને આત્મસમર્પણ કર્યું


નક્સલવાદ સામેના જંગમાં છત્તીસગઢમાં બુધવારે એક ઐતિહાસિક આત્મસમર્પણની ઘટના બની હતી. ૩.૯૫ કરોડ રૂપિયાનાં ઇનામ જેમના પર જાહેર હતાં એવા કુલ ૧૦૮ નક્સલવાદીઓએ સામૂહિક ધોરણે હથિયાર હેઠાં મૂકીને આત્મસમર્પણ કર્યું હતું. જગદલપુરના શૌર્યભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં ૪૪ મહિલા સહિત કુલ ૧૦૮ નક્સલવાદીઓએ સરેન્ડર કર્યું હતું. તેમની પાસેથી ૩.૬૧ કરોડ રૂપિયા રોકડા, ૧.૬૪ કરોડ રૂપિયાનું સોનું અને ૧૦૧ હથિયારો મળ્યાં હતાં. તેમણે આપેલી ગુપ્ત માહિતી અનુસાર બસ્તરનાં જંગલોમાંથી મોટી માત્રામાં વિસ્ફોટકોનો જથ્થો પણ મળ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2026 10:36 AM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK