Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > વીડિયોઝ > સર્જરી પછી સૈફ અલી ખાનને ICUમાં ખસેડવામાં આવ્યા; ડૉક્ટરે આપ્યા મોટા અપડેટ્સ

સર્જરી પછી સૈફ અલી ખાનને ICUમાં ખસેડવામાં આવ્યા; ડૉક્ટરે આપ્યા મોટા અપડેટ્સ

16 January, 2025 04:33 IST | Mumbai

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને સર્જરી બાદ ICUમાં ખસેડવામાં આવ્યા છે. ગુરુવારે વહેલી સવારે તેમના બાંદ્રા એપાર્ટમેન્ટમાં અભિનેતા પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘરના કામદાર સાથે ઝઘડો થયા બાદ ઘુસણખોરે સૈફને છ વાર છરી વડે ઘા કાર્યા . સૈફને તેના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન અને સંભાળ રાખનાર દ્વારા લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડોક્ટરોએ ત્યાર બાદ એક સંયુક્ત નિવેદન પસાર કર્યું જેમાં તેમણે પુષ્ટિ આપી છે કે અભિનેતા સ્વસ્થ થઈ રહ્યા છે અને હવે ખતરામાંથી બહાર છે.

16 January, 2025 04:33 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK