Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Lilavati Hospital

લેખ

જૅકલિન ફર્નાન્ડિસની મમ્મી કિમ ફર્નાન્ડિસ (તસવીર: સોશિયલ મીડિયા)

જૅકલિન ફર્નાન્ડિસની માતાનું નિધન, ખબર મળતા અભિનેત્રી પિતા સાથે હૉસ્પિટલ પહોંચી

Jacqueline Fernandez’s mother passed away: એવું કહેવામાં આવી રહ્યું છે કે જૅકલિનની માતા કિમ ફર્નાન્ડિસને હાર્ટ સ્ટ્રોક આવ્યો હતો, ત્યારબાદ તેમને 24 માર્ચે લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જૅકલિનની ટીમ કોઈ નિવેદન આપ્યું નથી.

07 April, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI

લીલાવતી હૉસ્પિટલમાં હાડકા અને માણસના વાળથી ભરેલા 8 કળશ મળ્યા: ટ્રસ્ટીઓનો આરોપ

Lilavati Hospital Black Magic: ટ્રસ્ટીઓએ આ મામલે બાન્દ્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ, હૉસ્પિટલ મેનેજમેન્ટ આ મામલો બાન્દ્રા કોર્ટમાં લઈ ગયું, જેણે કાળા જાદુના આરોપોની તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.

12 March, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સૈફ અલી ખાન

તપાસ કર્યા વિના કંપનીએ ૨૫ લાખ રૂપિયાનું અપ્રૂવલ કેવી રીતે આપ્યું?

અસોસિએશન આૅફ મેડિકલ કન્સલ્ટન્ટ્સ, મુંબઈએ સૈફને વિશેષ સવલત આપવા બાબતે ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટરી બૉડીને પત્ર લખ્યો

28 January, 2025 11:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે હૉસ્પિલમાંથી ડિસ્ચાર્જ મેળવ્યા પછી ઘરે પહોંચેલો સૈફ અલી ખાન. (તસવીર - સતેજ શિંદે)

છ દિવસ બાદ હૉસ્પિટલમાંથી ઘરે ગયેલા સૈફ અલી ખાને મહિનો આરામ કરવો પડશે

સર્જરી કર્યા પછી સૈફ અલી ખાનની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને હવે તેને હૉસ્પિટલમાં રાખવાની જરૂર નથી

22 January, 2025 09:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સૈફ અલી ખાન લીલાવતી હૉસ્પિટલમાંથી બહાર આવતો જોવા મળ્યો. તસવીર/સતેજ શિંદે

સૈફ અલી ખાનને હૉસ્પિટલમાંથી મળ્યો ડિસ્ચાર્જ, પોલીસ સુરક્ષા વચ્ચે પહોંચ્યો ઘરે

બૉલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર બાન્દ્રા સ્થિત તેના નિવાસસ્થાને એક ઘુસણખોરે હુમલો કર્યો હતો. આ હુમલામાં તેને છરીના અનેક ઘા થતાં તેના પર નજીકની લીલાવતી હૉસ્પિટલમાં પાંચ કલાકની સર્જરી કરવામાં આવી હતી અને આજે તેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અભિનેતા ભારે સુરક્ષા વચ્ચે હૉસ્પિટલમાંથી બહાર આવતો જોવા મળ્યો હતો. (તસવીર: સતેજ શિંદે)

21 January, 2025 06:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હૉસ્પિટલમાં સૈફ અલી ખાનને મળવા પહોંચ્યો પરિવાર (તસવીરો: અનુરાગ આહિરે અને મિડ-ડે)

સૈફ અલી ખાનને મળવા પરિવાર સાથે લીલાવતી હૉસ્પિટલ પહોંચ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો

બૉલિવુડ અભિનેતા સૈફ અલી ખા પર મુંબઈના તેના ઘરે ઘૂસણખોરે 6 ચાકુના ઘા કર્યા બાદ તેને લીલાવતી હૉસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. સૈફ હવે ખતરાથી બહાર છે. 54 વર્ષીય સૈફ અલી ખાનની તબિયત પૂછવા માટે તેના પરિવારના સભ્યો હૉસ્પિટલ પહોંચ્યો હતો. આ સાથે કેટલાક સેલેબ્સ પણ હૉસ્પિટલની બહાર જોવા મળ્યા હતા. (તસવીરો: અનુરાગ આહિરે અને મિડ-ડે)

16 January, 2025 06:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

સૈફ અલી ખાન એટેક:ડૉક્ટરે ચોંકાવનારી વિગતો જાહેર કરી, તેમના સ્વાસ્થ્યની આપી અપડેટ

સૈફ અલી ખાન એટેક:ડૉક્ટરે ચોંકાવનારી વિગતો જાહેર કરી, તેમના સ્વાસ્થ્યની આપી અપડેટ

સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીની વહેલી સવારે હુમલો થયો હતો અને તેને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. લીલાવતી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર નિરજ ઉત્તમાણી અને ડૉ. નીતિન ડાંગે, ચીફ ન્યુરોસર્જન લીલાવતી હોસ્પિટલ મુંબઈએ સૈફની રિકવરી અંગે મહત્વની વિગતો જાહેર કરી. 17મી જાન્યુઆરીએ મુંબઈ પોલીસ સૈફ અલી ખાન એટેક કેસના સંબંધમાં પૂછપરછ માટે એક વ્યક્તિને બાંદ્રા પોલીસ સ્ટેશન લાવી હતી.

17 January, 2025 06:33 IST | Mumbai
સૈફ અલી ખાન એટેક કેસ: મુંબઈ પોલીસ દ્વારા એક વ્યક્તિની અટકાયત

સૈફ અલી ખાન એટેક કેસ: મુંબઈ પોલીસ દ્વારા એક વ્યક્તિની અટકાયત

મુંબઈ પોલીસ સૈફ અલી ખાન એટેક કેસના સંબંધમાં પૂછપરછ માટે એક વ્યક્તિને બાંદ્રા પોલીસ સ્ટેશન લાવી હતી.

17 January, 2025 05:55 IST | Mumbai
સર્જરી પછી સૈફ અલી ખાનને ICUમાં ખસેડવામાં આવ્યા; ડૉક્ટરે આપ્યા મોટા અપડેટ્સ

સર્જરી પછી સૈફ અલી ખાનને ICUમાં ખસેડવામાં આવ્યા; ડૉક્ટરે આપ્યા મોટા અપડેટ્સ

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને સર્જરી બાદ ICUમાં ખસેડવામાં આવ્યા છે. ગુરુવારે વહેલી સવારે તેમના બાંદ્રા એપાર્ટમેન્ટમાં અભિનેતા પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘરના કામદાર સાથે ઝઘડો થયા બાદ ઘુસણખોરે સૈફને છ વાર છરી વડે ઘા કાર્યા . સૈફને તેના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન અને સંભાળ રાખનાર દ્વારા લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડોક્ટરોએ ત્યાર બાદ એક સંયુક્ત નિવેદન પસાર કર્યું જેમાં તેમણે પુષ્ટિ આપી છે કે અભિનેતા સ્વસ્થ થઈ રહ્યા છે અને હવે ખતરામાંથી બહાર છે.

16 January, 2025 04:33 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK