નવાઝુદ્દીન સિદ્દીકીએ મિડ-ડેના ફેધરમાં વધુ એક પંખ ઉમેરતાં મિડ-ડેની હિન્દી વેબસાઈટ એટલે કે હિન્દી ડૉટ મિડ-ડે ડૉટ કૉમનું લૉન્ચ કર્યું છે. નવાઝુદ્દીન સિદ્દિકીએ આ લૉન્ચ દરમિયાન ભાષા પ્રત્યેની પોતાની લાગણીઓ પણ વ્યક્ત કરી છે તેમણે હિન્દી મિડ-ડે લૉન્ચ કરતી વખતે શું કહ્યું તે જાણવા માટે જુઓ આખો વીડિયો...