નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui)વિશે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે તે જ્યારે પણ સ્ક્રીન પર આવે છે ત્યારે તે અન્ય કલાકારોને ઢાંકી દે છે. આવી સ્થિતિમાં, તે સ્વાભાવિક છે કે ઘણા કલાકારો તેમની સાથે અસુરક્ષિત અનુભવે છે. શું ખરેખર આમાં સત્ય છે?આનો ખૂબ જ રમુજી અંદાજમાં જવાબ આપતા નવાઝ કહે છે કે, એવું છે કે ફિલ્મ કરતી વખતે તેને આવું બિલકુલ નથી લાગતું.જ્યારે ફિલ્મ રીલિઝ થાય છે, ત્યારે તેમને ખબર પડે છે.
31 July, 2023 02:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent