30 માર્ચ 2023ના રોજ રામનવમીના અવસરે નીતા અંબાણીએ જીયો વર્લ્ડ સેન્ટર, બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં પૂજા કરી હતી. આ પૂજાની શરૂઆત હિન્દુ વિધિ પ્રમાણે ગણપતિપૂજન સાથે કરવામાં આવી હતી. અહીં જાણીતા સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સહિત અન્ય લોકો પણ હાજર દોવા મળે છે.














