ઓશો રજનીશના ભૂતપૂર્વ અંગત સચિવ એવા મા આનંદ શીલા સાથેનો ઇંટરવ્યૂ અહીં પ્રસ્તુત છે. આનંદ શીલાએ અહીં રાજ ગોસ્વામી સાથે ખાસ વાતચીત કરી હતી. તેઓએ ઓશો વિશેની તેમની ભાવના વ્યક્ત કરી હતી. તેઓએ પોતાની દિનચર્યા, મિત્ર વર્તુળ, સંગીત પ્રત્યેના પ્રેમ વિશે પણ ખૂલીને વાત કરી હતી. તેઓના જીવનમાં જેનો મહત્વનો ફાળો છે એવી વ્યક્તિઓને ઑઁ તેઓએ યાદ કર્યા હતા. વધુ જાણવા વિડીયો જુઓ.














