Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાંચ સંસદસભ્યોના પરિવારમાં હવે વિધાનસભ્યો પણ ચૂંટાયા

પાંચ સંસદસભ્યોના પરિવારમાં હવે વિધાનસભ્યો પણ ચૂંટાયા

Published : 25 November, 2024 11:56 AM | Modified : 25 November, 2024 12:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સંસદસભ્ય હોય એવા પાંચ પરિવારમાં વિધાનસભ્ય પણ ચૂંટાઈ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે

નારાયણ રાણે

નારાયણ રાણે


સામાન્ય રીતે રાજનીતિમાં પરિવારવાદને નકારવામાં આવે છે, પણ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સંસદસભ્ય હોય એવા પાંચ પરિવારમાં વિધાનસભ્ય પણ ચૂંટાઈ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે એટલું જ નહીં, એક ભૂતપૂર્વ સંસદસભ્યનાં પુત્ર અને પુત્રી વિધાનસભ્ય તરીને ચૂંટાયાં છે.


ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે BJPના સંસદસભ્ય છે તો તેમના પુત્ર નીતેશ અને નીલેશ રાણે વિધાનસભ્યની ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા છે. આથી એક જ ઘરમાં એક સંસદસભ્ય અને બે વિધાનસભ્ય છે.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2024 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK