ગઈ કાલે બપોરે ૧૨.૧૫ વાગ્યાની આસપાસ વડાલા ડેપોથી મલબાર હિલ તરફ જઈ રહેલી રૂટ નંબર ૧૫૧/૩૧ની બસ દાદરની ખેડગલી પાસે ઊભેલી સુનીલ શિંદેની કારને ઘસડાઈને ગઈ હતી
વડાલા ડેપોથી મલબાર હિલ તરફ જઈ રહેલી રૂટ નંબર ૧૫૧/૩૧ની બસ દાદરની ખેડગલી પાસે ઊભેલી સુનીલ શિંદેની કારને ઘસડાઈને ગઈ હતી
ગઈ કાલે દાદર પાસે BEST બસના ડ્રાઇવરની બેદરકારીનો વધુ એક બનાવ બન્યો હતો. આ બાબતની માહિતી આપતાં BESTના પ્રવક્તાએ કહ્યું હતું કે ગઈ કાલે બપોરે ૧૨.૧૫ વાગ્યાની આસપાસ વડાલા ડેપોથી મલબાર હિલ તરફ જઈ રહેલી રૂટ નંબર ૧૫૧/૩૧ની બસ દાદરની ખેડગલી પાસે ઊભેલી સુનીલ શિંદેની કારને ઘસડાઈને ગઈ હતી જેને કારણે તેમની કારના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું.