Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બે નવા ડૅમ બનાવી રહ્યા છીએ એટલે MMRમાં આવનારાં ૩૦થી ૪૦ વર્ષ પાણીની સમસ્યા નહીં નડે : દેવેન્દ્ર ફડણવીસ

બે નવા ડૅમ બનાવી રહ્યા છીએ એટલે MMRમાં આવનારાં ૩૦થી ૪૦ વર્ષ પાણીની સમસ્યા નહીં નડે : દેવેન્દ્ર ફડણવીસ

Published : 13 March, 2026 11:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક ડૅમ માટે વર્ક-ઑર્ડર બહાર પાડવામાં આવ્યો છે, જ્યારે બીજાનો વર્ક-ઑર્ડર બનીને તૈયાર છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR) ભવિષ્યના વિકાસ માટે બહુ જ મહત્ત્વનું છે એટલે પાણીની માગણી વધવાની જ હોવાથી ગાર્ગાઈ ડૅમ ઉપરાંત પોશિર અને શેલર ડૅમ બનાવવાનો નિર્ણય લઈને એના પર કામ ચાલુ કરી દીધું છે, એ ડૅમ બની ગયા પછી આવનારાં ૩૦થી ૪૦ વર્ષ સુધી MMRમાં પીવાના અને ઇન્ડસ્ટ્રિયલ યુઝ માટે પાણીની સમસ્યા નહીં રહે એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. એ માટે ટેન્ડરની પ્રક્રિયા પણ ચાલુ કરી દેવાઈ છે. એક ડૅમ માટે વર્ક-ઑર્ડર બહાર પાડવામાં આવ્યો છે, જ્યારે બીજાનો વર્ક-ઑર્ડર બનીને તૈયાર છે. ગાર્ગાઈ ડૅમનું પાણી મુંબઈ માટે ઉપયોગમાં લેવાશે, જ્યારે દમણગંગા પિંજર પ્રોજેક્ટનું ૧૩ TMC (થાઉઝન્ડ મિલ્યન ક્યુબિક ફીટ) પાણી MMRના અન્ય રીજન માટે વપરાશે. એક વખત આ પ્રોજેક્ટ્સ રેડી થઈ જશે પછી આવનારાં ૩૦થી ૪૦ વર્ષ પાણીની શૉર્ટેજ નહીં વરતાય.


Whatsapp-channel Whatsapp-channel

13 March, 2026 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK