બુધવારે ચાલી રહેલા કાંપ કાઢવાના કામને કારણે મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં વર્ષો જૂના બાણગંગા તળાવમાં પાણીનું સ્તર ખૂબ જ નીચું જોવા મળી રહ્યું છે. (તસવીર સૌજન્ય: સતેજ શિંદે)
BMC એ જણાવ્યું હતું કે પવઈના મિલિંદ નગર ખાતે આવેલી ૧૮૦૦ મીમી વ્યાસની પાણીની પાઇપલાઇન જોઈન્ટના ૩૦૦ મીમી વ્યાસના બાયપાસ કનેક્શનમાં શુક્રવારે એક મોટું ભંગાણ થયું હતું. (તસવીરો: મિડ-ડે)
ભારતીય હવામાન વિભાગ (IMD)એ હળવા વરસાદની આગાહી કરી હતી અને શહેર માટે ગ્રીન એલર્ટ જાહેર કર્યું હોવાથી મંગળવારે બપોરે મુંબઈના કેટલાક ભાગોમાં વરસાદ વરસ્યો હતો.
Mumbai Monsoon: મુંબઈ (Mumbai)માં ગત અઠવાડિયે બહુ જોરદાર વરસાદ પડ્યો હતો. શહેરમાં છેલ્લા દિવસોમાં ભારે વરસાદને કારણે વિહાર સરોવર (Vihar Lake) છલકાયું છે. જેના કારણે ગોરેગાંવ (Goregaon)ની આરે કોલોની (Aarey Colony)માં સહેલાણીઓની સંખ્યામાં વધારો થયો છે.
(તસવીરોઃ સતેજ શિંદે)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK