Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BJPના નેતા અમીત સાટમનાં માતાનું નિધન

BJPના નેતા અમીત સાટમનાં માતાનું નિધન

Published : 12 October, 2026 09:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નીતેશ રાણે, પીયૂષ ગોયલ તથા રિતુ તાવડેએ પણ આ જ પ્રકારે ટ્વીટ કરીને તેમને સાંત્વના આપી હતી. 

ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈના અધ્યક્ષ અમીત સાટમનાં માતા શીતલ સાટમનું મુંબઈમાં લાંબી બીમારી બાદ ગઈ કાલે સવારે અવસાન થયું હતું.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈના અધ્યક્ષ અમીત સાટમનાં માતા શીતલ સાટમનું મુંબઈમાં લાંબી બીમારી બાદ ગઈ કાલે સવારે અવસાન થયું હતું.


ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈના અધ્યક્ષ અમીત સાટમનાં માતા શીતલ સાટમનું મુંબઈમાં લાંબી બીમારી બાદ ગઈ કાલે સવારે અવસાન થયું હતું. આ સમાચાર મળ્યા બાદ BJPના નેતાઓ તથા કાર્યકર્તાઓએ અમીત સાટમને સાંત્વના તથા તેમનાં માતાને શ્રદ્ધાંજલિ આપી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યના પ્રધાન નીતેશ રાણે, કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, મુંબઈનાં મેયર રિતુ તાવડે સહિત BJPના નેતા, પ્રધાનો તથા કાર્યકર્તાઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપવા ઉપરાંત સાટમ કુટુંબને ઈશ્વર આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી. નીતેશ રાણે, પીયૂષ ગોયલ તથા રિતુ તાવડેએ પણ આ જ પ્રકારે ટ્વીટ કરીને તેમને સાંત્વના આપી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2026 09:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK