Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આ રીતે પણ આવી શકે કાળનું કહેણ

આ રીતે પણ આવી શકે કાળનું કહેણ

08 August, 2024 06:44 AM IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

પાંચમા માળેથી પાંચ વર્ષની બાળકી પર પડેલા શ્વાને ઑન ધ સ્પૉટ તેનો જીવ લઈ લીધો : મુમ્બ્રામાં મમ્મી સાથે શાકભાજી લેવા જતી હતી

 મમ્મી સાથે રસ્તા પર જઈ રહેલી બાળકી સાથે બનેલી ઘટનાની સીસીટીવી ફૂટેજ

મમ્મી સાથે રસ્તા પર જઈ રહેલી બાળકી સાથે બનેલી ઘટનાની સીસીટીવી ફૂટેજ


સોશ્યલ મીડિયા પર ગઈ કાલે મુમ્બ્રામાં પાંચ વર્ષની બાળકી પર કૂતરો પડતો હોવાનો વિડિયો વાઇરલ થયો હતો, જેમાં બાળકીનું મૃત્યુ થયું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. મુમ્બ્રામાં રહેતી પાંચ વર્ષની સના તેની મમ્મી સફીનાબાનુ શેખ સાથે મંગળવારે સવારે માર્કેટમાં શાકભાજી લેવા નીકળી ત્યારે તેના પર ચિરાગ મૅન્શન બિલ્ડિંગના પાચમા માળ પરથી એકાએક કૂતરો પડવાથી તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મુમ્બ્રા પોલીસે પ્રાથમિક માહિતી અનુસાર આકસ્મિક મૃત્યુની નોંધ કરીને શ્વાનના માલિક જૈદ સૈયદની પૂછપરછ શરૂ કરી છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

08 August, 2024 06:44 AM IST | Mumbai | Mehul Jethva

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK