UAEનું પહેલું હિન્દુ મંદિર અબુ ધાબીમાં બની રહ્યું છે. અબુધાબીનું BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. વડા પ્રધાન મોદી 14 ફેબ્રુઆરી, 2024ના રોજ મંદિરનું ઉદ્ઘાટન કરશે. મંદિરના નિર્માણ માટેનો પ્રોજેક્ટ 2018 માં શરૂ કરવામાં આવ્યો હતો.

















