Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Abu Dhabi

લેખ

ધાબી એક્ઝિબિશન

એક-એકથી ચડિયાતા ૮૬૨ કરોડ રૂપિયાના દુર્લભ હીરા જોવા મળશે અબુ ધાબીમાં

બ્રિટિશ ઑક્શન હાઉસ સૉધબીઝ દ્વારા આજથી અબુ ધાબીમાં એક ખાસ એક્ઝિબિશન શરૂ થયું છે. અત્યંત રૅર ડાયમન્ડ ગણાય એવા ૧૦ કૅરૅટથી લઈને ૧૦૦ કૅરૅટના દુર્લભ હીરાઓનું એક્ઝિબિશન થઈ રહ્યું છે.

09 April, 2025 02:21 IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
અનિલ કુંબલે ગઈ કાલે સપરિવાર ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરને દિલ્હીમાં મળ્યો હતો.

અનિલ કુંબલે દિલ્હીમાં મળ્યો વિદેશપ્રધાનને

ક્રિકેટર અને કોચમાંથી હવે કૉમેન્ટેટર બનેલો અનિલ કુંબલે ગઈ કાલે સપરિવાર ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરને દિલ્હીમાં મળ્યો હતો.

28 March, 2025 10:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિવેક ઑબેરૉય પરિવાર સાથે

વિવેક ઑબેરોયે સપરિવાર અબુ ધાબીના BAPS હિન્દુ મંદિરની લીધી મુલાકાત

મુલાકાત દરમ્યાન વિવેકે અન્ય મુલાકાતીઓ અને ફેકલ્ટી સાથે પણ વાતચીત કરી હતી. વિવેકે આ પ્રસંગ માટે લાઇટ બ્લુ કુરતો અને પૅન્ટ પહેર્યાં હતાં

25 March, 2025 07:00 IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
ચીઝી ચિકન પાસ્તા

ઍરલાઇનમાં ચિકન પાસ્તા ખાધા બાદ પ્રવાસીને ૩૦ વાર ઊલટી થઈ, ઝાડા પણ થઈ ગયા

એતિહાદ ઍરલાઇન્સમાં ટ્રાવેલ કરી રહ્યો હતો ત્યારે તેને આ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

17 March, 2025 12:54 IST | London | Gujarati Mid-day Correspondent

ફોટા

અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સંતો સાથે વડાપ્રધાન મોદી

અયોધ્યા રામ મંદિરનો આનંદ અબુધાબીમાં મંદિરથી અનેક ગણો થઈ ગયો છે : પીએમ મોદી

વસંત પંચમીના પવિત્ર દિવસે અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણનો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કરવામાં આવ્યો હતો. પ્રમુખસ્વામી મહારાજે ૫ એપ્રિલ ૧૯૯૭ના કરેલ સંકલ્પ અનુસાર નિર્મિત પરંપરાગત શૈલીનું આ મંદિર સનાતન હિન્દુ ધર્મના શાંતિ, સંવાદિતા અને એકતાના મૂલ્યોને ઉજાગર કરતું, સાંસ્કૃતિક અભિવ્યક્તિ, કલા, સ્થાપત્ય અને શિક્ષણનું બેજોડ સ્થાન બની રહેશે. આ પ્રસંગે મહંત સ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદિતાનો સંદેશ ફેલાવતાં આ મંદિર દ્વારા સૌને જીવનમાં શાંતિ, સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

15 February, 2024 06:56 IST | Abu Dhabi | Gujarati Mid-day Online Correspondent
તસવીરો : પીટીઆઇ/એએફપી

પીએમ મોદીએ અબુધાબીમાં પ્રથમ BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું, જુઓ તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સાંજે UAEના અબુ ધાબીમાં સનાતન ધર્મના વૈશ્વિક માનવીય મૂલ્યોને ઉજાગર કરતું ભવ્ય BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. (તસવીરો : પીટીઆઇ/એએફપી)

14 February, 2024 07:30 IST | Abu Dhabi | Gujarati Mid-day Online Correspondent
BAPS હિંદુ મંદિર, અબુ ધાબી

આજે અબુ ધાબીમાં સનાતન ધર્મની વસંત, BAPS હિંદુ મંદિરનું થશે ભવ્યાતિભવ્ય લોકાર્પણ

સનાતન ધર્મના વૈશ્વિક માનવીય મૂલ્યોને ઉજાગર કરતું ભવ્ય BAPS હિંદુ મંદિર હવે અબુ ધાબીમાં તૈયાર થઈ ગયું છે. પ્રમુખસ્વામી મહારાજે 27 વર્ષ પહેલાં અહીં મંદિર કરવાનો સંકલ્પ કર્યો હતો હવે તે પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સાકાર થઈ ગયો છે. આજે સવારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને સાંજે લોકાર્પણ અવસર યોજાવાનો છે. ગૌરવની વાત તો એ છે કે આ સમારોહમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાના છે.

14 February, 2024 08:11 IST | Abu Dhabi | Gujarati Mid-day Online Correspondent
બીએપીએસ દ્વારા આયોજિત ‘વિશ્વ સંવાદિતા યજ્ઞ’માં જોડાયેલ ભક્તો

અબુ ધાબીમાં BAPS દ્વારા ‘વિશ્વ સંવાદિતા યજ્ઞ’ સંપન્ન, હજારો ભક્તોએ કરી પ્રાર્થના

અબુ ધાબીમાં BAPS દ્વારા ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ થયું છે. 14 તારીખે અહીં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થનાર છે. એ જ મહોત્સવના ભાગરૂપે આવનારા દિવસોમાં ‘ફેસ્ટિવલ ઓફ હાર્મની’ અંતર્ગત અનેક વિશિષ્ટ કાર્યક્રમોની કરવામાં આવનાર છે. વિશિષ્ટ થીમ પર અનેક કાર્યક્રમોનું આયોજન થશે. તાજેતરમાં જ ‘વિશ્વ સંવાદિતા યજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

12 February, 2024 04:49 IST | Abu Dhabi | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

IIFA ઉત્સવમ 2024: ઐશ્વર્યા રાય બચ્ચન, ક્રિતી સેનન, અનન્યા પાંડે અને અન્ય

IIFA ઉત્સવમ 2024: ઐશ્વર્યા રાય બચ્ચન, ક્રિતી સેનન, અનન્યા પાંડે અને અન્ય

IIFA ઉત્સવમ 2024માં, બૉલિવૂડની અગ્રણી મહિલાઓ અનન્યા પાંડે, ક્રિતી સેનન, ઐશ્વર્યા રાય બચ્ચન અને સમન્તા પ્રભુ અબુ ધાબી ખાતે યોજાયેલી ગ્રીન કાર્પેટ પર સ્ટન થઈ ગઈ. તેઓએ પ્રખ્યાત ડિઝાઇનરોના બેસ્પોક પોશાક પહેરીને ગ્લેમર અને સ્ટાઈલ ફેલાવી હતી. ક્રિતી સેનને અભિનેતા અને નિર્માતા બન્નેના તેના ડબલ રોલની ચર્ચા કરી, સામંથા પ્રભુએ ઉત્સાહપૂર્વક `સિટાડેલ`માં તેની ભૂમિકા વિશે આંતરદૃષ્ટિ શૅર કરી, અને ઐશ્વર્યા રાય બચ્ચને દરેકને હૃદયપૂર્વક મોહિત કર્યા.

28 September, 2024 04:41 IST | Mumbai
 PM Modi UAE Visit: અબુ ધાબીમાં PM મોદીની BAPS હિંદુ મંદિરની મુલાકાત

PM Modi UAE Visit: અબુ ધાબીમાં PM મોદીની BAPS હિંદુ મંદિરની મુલાકાત

PM મોદીએ 14 ફેબ્રુઆરીના રોજ ભવ્ય બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું, જે UAEના અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર છે. PM મોદીનું મંદિર પરિસરમાં આગમન થતાં BAPSના ઈશ્વરચરણદાસ સ્વામીએ સ્વાગત કર્યું હતું.

16 February, 2024 12:58 IST | Washington
વડાપ્રધાન મોદીને યુએઇના અબુ ધાબીમાં બાપ્સ મંદિરમાં પ્રાર્થના કરતા જુઓ

વડાપ્રધાન મોદીને યુએઇના અબુ ધાબીમાં બાપ્સ મંદિરમાં પ્રાર્થના કરતા જુઓ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૪ ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં મધ્ય પૂર્વના પ્રથમ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. મંદિરમાં તેમના આગમન પર, પીએમ મોદીનું બાપ્સ પૂજારીઓએ સ્વાગત કર્યું હતું. પીએમએ મંદિરમાં પૂજા અર્ચના કરી અને આરતી પણ કરી. મંદિરનું ઉદ્ઘાટન બસંત પંચમીના શુભ અવસર પર કરવામાં આવ્યું હતું. અબુધાબીનું બાપ્સ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીની યુએઇ મુલાકાત પહેલા, વડાપ્રધાન મોદીએ ૨૦૧૫ માં મંદિરના નિર્માણ માટે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ૨૦૧૮ માં, વડાપ્રધાન એ પરંપરાગત પથ્થરના મંદિરના મોડેલનું પણ અનાવરણ કર્યું હતું. આ મંદિર યુએઇ સરકારની કૃપાનું પ્રતિબિંબ છે, જેણે તેને ૧૭ એકર જમીન ભેટમાં આપી છે.

15 February, 2024 01:08 IST | Abu Dhabi
વડાપ્રધાન મોદીએ અહલાન મોદી કાર્યક્રમમાં `મોદી કી ગેરંટી` સાથે UAEમાં ભારતીયોને..

વડાપ્રધાન મોદીએ અહલાન મોદી કાર્યક્રમમાં `મોદી કી ગેરંટી` સાથે UAEમાં ભારતીયોને..

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૩  ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં `અહલાન મોદી` કાર્યક્રમમાં ભારતીય ડાયસ્પોરા સભ્યોને સંબોધિત કર્યા હતા. કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, તેમણે `મોદીની ગેરંટી` વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, “મોદીએ ગેરંટી આપી છે કે તેમના ત્રીજા કાર્યકાળમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. મોદી કી ગેરંટી યાની ગેરંટી પુરા હોને કી ગેરંટી.” PM મોદી UAE ની મુલાકાત દરમિયાન UAE ના રાષ્ટ્રપતિ HH મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. નેતાઓએ દ્વિપક્ષીય બેઠક યોજી, સંબંધોને મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવી.

14 February, 2024 12:12 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK