Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસને લગતા કાર્યક્રમમાં હેરોલ્ડ ડિસોઝા હાજર રહ્યા અને તેમની ભારતની મુલાકાત

માનવ તસ્કરીને રોકવા અને માનવ અધિકારો માટે કામ કરે છે ભારતીય મૂળના હેરોલ્ડ ડિસોઝા

10 ડિસેમ્બર, 2024 ના રોજ સંપૂર્ણ જગતમાં ‘આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. માનવ અધિકાર માટે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત વકીલ અને યુનાઈટેડ નેશન્સ યુથ ફોર હ્યુમન રાઈટ્સ માટેના એમ્બેસેડર હેરોલ્ડ ડિસોઝાએ 8 ડિસેમ્બર, 2024ના રોજ કોલંબસ, ઓહિયોમાં ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી.

10 December, 2024 07:19 IST | Washington | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી (તસવીર/પીટીઆઈ)

PM મોદી BRICS સમિટમાં ભાગ લેવા માટે રશિયાની બે દિવસીય મુલાકાતે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બ્રિક્સ સમિટમાં જણાવ્યું હતું કે, ભારત બ્રિક્સની અંદર ગાઢ સહકારને મહત્ત્વ આપે છે, જે વૈશ્વિક વિકાસલક્ષી એજન્ડા સંબંધિત મુખ્ય મુદ્દાઓની શ્રેણી પર સંવાદ અને ચર્ચા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. (તસવીરો/પીટીઆઈ)

22 October, 2024 04:54 IST | Russia | Gujarati Mid-day Online Correspondent
હમાસ આતંકવાદી યાહ્યા સિનવરની મોત પર દુનિયાભરમાં સેલિબ્રેશન (તસવીરો- મિડ-ડે)

હમાસ આતંકવાદી યાહ્યા સિનવરની મોત પર દુનિયાભરમાં લોકોએ કરી ઉજવણી, જુઓ તસવીરો

ઇઝરાયલના સમર્થકો ન્યુ યોર્ક સિટીમાં ઇઝરાયલ કોન્સ્યુલેટની બહાર હમાસના આતંકવાદી યાહ્યા સિનવરની હત્યાની ઉજવણી કરવા માટે ભેગા થાય હતા. ઇઝરાયલ પરના તાજેતરના હુમલા પાછળસિનવર માસ્ટર માઇન્ડ હતોછે. (તસવીરો- મિડ-ડે)

18 October, 2024 06:38 IST | New York | Gujarati Mid-day Online Correspondent
તસવીર : એએફપી

ગાઝામાં ફરી એક ઈઝરાયલી હુમલો, ૪૦થી વધુનાં મોત; જુઓ દર્દનાક તસવીરો

રવિવારે ગાઝામાં ઇઝરાયલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૧૩ બાળકો સહિત ઓછામાં ઓછા ૪૧ લોકો માર્યા ગયા હતા. પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધતો જાય છે. (તસવીરોઃ એએફપી)

14 October, 2024 11:10 IST | Gaza | Gujarati Mid-day Online Correspondent
માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝુએ દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભેટ લીધી (તસવીરો: મિડ-ડે)

Photos માલદીવના રાષ્ટ્રપતિ PM મોદીને મળ્યા, UPI-રૂપે કાર્ડ પેમેન્ટ માટે થઈ ચર્ચા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ સોમવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય વાતચીત કરી હતી. (તસવીરો: મિડ-ડે)

07 October, 2024 03:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પેન્સિલ્વેનિયા રૂરલ હ્યુમન ટ્રાફિકિંગ સમિટમાં ડૅન્સી ડી’સોઝા

રૂરલ હ્યુમન ટ્રાફિકિંગ સમિટમાં ડૅન્સી ડી’સોઝાએ માંડ્યા સ્વાનુભવો, શેની ચર્ચા થઈ?

Eyes Open Internationalનાં સહસ્થાપક અને પ્રેરણાદાયક સર્વાઇવર નેતા એવાં ડૅન્સી ડી’સોઝા પેન્સિલ્વેનિયા રૂરલ હ્યુમન ટ્રાફિકિંગ સમિટ ૨૦૨૪માં પેન સ્ટેટ કોન્ફરન્સ સેન્ટર ખાતે મંચ પર ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં થતાં હ્યુમન ટ્રાફિકિંગની સમસ્યાઓને ઉકેલવા માટે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમુદાય-આધારિત ભાગીદારો અને અનુભવી નિષ્ણાતોએ હાજરી આપી હતી. મૂળે માનવ ટ્રાફિકિંગના સર્વાઇવરોને મદદ કરવા માટે અસરકારક વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવી એ આ કાર્યક્રમનો હેતુ રહ્યો. આવો, આ કાર્યક્રમમાં ચર્ચાયેલા મુદ્દાઓ પર નજર કરીએ.

07 October, 2024 10:37 IST | Washington | Gujarati Mid-day Online Correspondent
અમેરિકામાં વાવાઝોડાને લીધે સર્જાઈ મોટી હોનારત (તસવીરો:મિડ-ડે)

Photos: અમેરિકામાં વાવાઝોડાને લીધે ભારે તબાહી, અત્યાર સુધી 64 લોકોના મૃત્યુ

શક્તિશાળી વાવઝોડું હેલેનથી ભારે વરસાદને લીધે આશ્રય વિના અને બચાવની રાહ જોતા શનિવારે ફસાયેલા લોકોએ તેમના ઘરો છોડી દીધા હતા. તોફાનને લીધે ઓછામાં ઓછા 64 લોકો માર્યા ગયા હતા. સમગ્ર અમેરિકાના દક્ષિણપૂર્વમાં વ્યાપક વિનાશ સર્જાયો હતો અને લાખો લોકોને વીજળી વિના છોડી દીધા હતા. (તસવીરો:મિડ-ડે)

29 September, 2024 09:41 IST | Washington | Gujarati Mid-day Correspondent
(તસવીરો-મિડ-ડે)

રશિયા યુક્રેનનું યુદ્ધ યથાવત: ડ્રોન અને મિસાઇલ હુમલા બાદ સર્જાયો મહા વિનાશ

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વધુ વિનાશક બની રહ્યું છે. બંને દેશો દ્વારા સતત હુમલાઓ થઈ રહ્યા છે. સોમવારે રશિયાએ સમગ્ર યુક્રેનમાં ફરી એક વખત ડ્રોન અને બેરેજ મિસાઈલ વડે હુમલો કર્યો હતો. આ હુમલો ત્યાંના એક ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કરવામાં આવ્યો હતો જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. (તસવીરો-મિડ-ડે)

26 August, 2024 04:05 IST | Kyiv | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK