Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > બ્રિક્સ દેશોની બેઠકમાં ભાગ લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે રશિયા જશે

બ્રિક્સ દેશોની બેઠકમાં ભાગ લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે રશિયા જશે

Published : 19 October, 2024 12:19 PM | IST | Russia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વર્ષે વડા પ્રધાન મોદીની આ બીજી વાર રશિયા મુલાકાત રહેશે,

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે રશિયા જશે. ૨૨ અને ૨૩ ઑક્ટોબરે કઝાનમાં રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનના ચૅરમૅનપદે ૧૬મા બ્રિક્સ દેશોનું શિખર સંમેલન યોજાયું છે. એમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા (BRICS-બ્રિક્સ)ના ટોચના નેતાઓ ભાગ લેવાના છે. આ વર્ષે વડા પ્રધાન મોદીની આ બીજી વાર રશિયા મુલાકાત રહેશે, કારણ કે આ પહેલાં જુલાઈમાં તેઓ રશિયા ગયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2024 12:19 PM IST | Russia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK