Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ઇંગ્લૅન્ડમાં ૨૩ વર્ષનો ડિવૉર્સનો કેસ જીતીને ૮૫ કરોડ રૂપિયા મેળવશે ભારતીય મહિલા

બ્રિટિશ કાયદા હેઠળ નાણાકીય સમાધાન કરતી વખતે બન્ને પક્ષે તેમની સંપત્તિ અને આવકની સંપૂર્ણ વિગતો આપવી આવશ્યક છે

06 June, 2026 10:07 IST | England | Gujarati Mid-day Correspondent

અમેરિકન સંસદે ટ્રમ્પ પર તાણી દીધી લગામ

કોઈ પણ દેશ સામે યુદ્ધ શરૂ કરવાના પાવર્સ પર મૂક્યો કાપ, સત્તાપક્ષના ૪ સંસદસભ્યો પણ ફૂટ્યા; જોકે વીટો પાવર પ્રેસિડન્ટ પાસે જ

05 June, 2026 09:14 IST | Washington | Gujarati Mid-day Correspondent

પૈસા નથી તો ફાઇટર જૅટ પણ નહીં મળે! ચીને પાકિસ્તાનને આપ્યો ઝટકો

કરારની શરતો હેઠળ, પાકિસ્તાનને અત્યાર સુધીમાં 20 J-10CE વિમાનો મળ્યા છે. પ્રારંભિક બૅચની ડિલિવરી ચીની બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી મેળવેલી લોન દ્વારા કરવામાં આવી હતી. જોકે, પાકિસ્તાન બાકીના 16 વિમાનો માટે જરૂરી ચુકવણી કરવામાં અસમર્થ રહ્યું છે.

04 June, 2026 06:49 IST | Islamabad | Gujarati Mid-day Online Correspondent

મૃત્યુના ૪ મહિના બાદ ઈરાનના સુપ્રીમ લીડરના ૨૧ જૂનની આસપાસ થશે અંતિમ સંસ્કાર

તેહરાનમાં થશે અંતિમ વિધિ, મશહદમાં દફનાવવામાં આવશે ઃ બે કરોડ લોકો હાજરી આપે એવી શક્યતા

04 June, 2026 09:39 IST | Iran | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

ડોનલ્ડ ટ્રમ્પ

ફોર્સ્ડ લેબર માટે અમેરિકાની ભારત સહિત ૬૦ દેશો પર નવી ટૅરિફ લગાવવાની તૈયારી

જોકે આ નવી ટૅરિફ તાત્કાલિક લાગુ કરવામાં આવશે નહીં. અમલીકરણ પહેલાં જાહેર કમેન્ટ્સ માગવામાં આવશે અને દરખાસ્તની સમીક્ષા કરવામાં આવશે.

04 June, 2026 09:31 IST | Washington | Gujarati Mid-day Correspondent
મુકેશ અંબાણી

મુકેશ અંબાણી એશિયન ધનવાનોની યાદીમાં બીજેથી ત્રીજે નંબરે આવી ગયા

ટિકટૉકની પેરન્ટ કંપનીના ચીની સ્થાપકે તેમનું સ્થાન લઈ લીધું, ગૌતમ અદાણી ટોચ પર

04 June, 2026 09:27 IST | Washington | Gujarati Mid-day Correspondent
ડ્રગ્સની હેરાફેરી માટેની ભૂગર્ભ ટનલ અમેરિકાની સરહદ પરની એક ઑફિસમાંથી નીકળતી હતી. ટનલ મારફત હેરફેર થતો શંકાસ્પદ માલ જપ્ત થયો હતો.

અમેરિકા-મેક્સિકો સરહદ પર ૨૬૫ મીટર લાંબી ટનલ મળી

હથિયારોની દાણચોરી અને ડ્રગ્સની હેરફેર માટે એનો ઉપયોગ થતો હતો

04 June, 2026 09:24 IST | Mexico | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

PHOTOS: રોમમાં મોદી-મેલોનીની ખાસ મુલાકાત; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીરો

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. બંને નેતાઓનો ‘મેલોડી’ વીડિયો ઇન્ટરનેટ પર ભારે વાયરલ થયો છે. 20 મેના રોજ શેર કરાયેલા આ વીડિયોએ માત્ર છ કલાકમાં જ 10 કરોડથી વધુ વ્યૂઝ મેળવી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી હતી.
20 May, 2026 10:09 IST | Rome | Gujarati Mid-day Online Correspondent

કેન્યામાં રેડ ક્રોસના કાર્યકરોએ આગ બાદ ગર્લ્સ એકેડેમીમાં મૃતદેહો બહાર કાઢ્યા (તસવીર: એજન્સી)

કેન્યા: ગર્લ્સ બોર્ડિંગ સ્કૂલમાં વિદ્યાર્થિનીઓએ લગાવી આગ, 16 ના મોત અને 79 ઘાયલ

શુક્રવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં, કેન્યાના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિરેક્ટોરેટ (DCI) એ જણાવ્યું હતું કે, "પ્રારંભિક તપાસમાં આઠ વિદ્યાર્થિનીઓને શંકાસ્પદ આગના હુમલાના આયોજન અને અમલ સાથે જોડાયેલા `રસ ધરાવતા વ્યક્તિઓ` તરીકે ઓળખવામાં આવ્યા છે."

29 May, 2026 09:12 IST | Kenya | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલશે? પરમાણુ હથિયારો મુદ્દે અમેરિકા-ઈરાન વચ્ચે મોટી ડીલ

Iran-US Deal: ગુરુવારે, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે મહત્વપૂર્ણ સારા સમાચાર આવ્યા. અહેવાલો અનુસાર, બંને દેશો વચ્ચે એક કરાર થયો છે. આ કરાર માટે હવે ફક્ત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મંજૂરીની જરૂર છે.

29 May, 2026 03:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ

હોર્મુઝ સ્ટ્રેટ પર કન્ટ્રોલ કરવાની કોશિશ કરશો તો ઉડાવી દઈશું, ચૂંટણીની ચિંતા નથી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન પછી હવે ઓમાનને ધમકાવવાનું શરૂ કર્યું છે. એનું કારણ અને દુખતી રગ છે હોર્મુઝ સ્ટ્રેટ.

29 May, 2026 02:31 IST | Iran | Gujarati Mid-day Correspondent

અનીસ સાજનઃ સાધારણ જીંદગીમાંથી મોટું બિઝનેસ એમ્પાયર ઘડવાની સફરની વાત

અનીસ સાજનઃ સાધારણ જીંદગીમાંથી મોટું બિઝનેસ એમ્પાયર ઘડવાની સફરની વાત

અનીસ સાજન એક એવી વ્યક્તિ છે જેની સાથેની વાતચીતમાં તમને થ્રીલ, ડર, રોમાંચ અને રોમાનસ બધું અનુભવવા મળે. ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથેની વિશેષ વાતચીતમાં તેમણે પોતાની જિંદગીની શરૂઆતી વર્ષોની વાત કરી જ્યારે તેમણે મોતનો સામનો પણ કર્યો અને ડોર ટુ ડોર માર્કેટિંગ પણ કર્યું. એ દિવસોમાંથી જીવેલા અનીસ સાજને આજે દુબઈમાં પોતાનું એમ્પાયર ખડું કર્યું છે, તેમનો ક્રિકેટ અને ફિલ્મોનો પ્રેમ પણ પ્રચિલત છે. જાણીએ તેમની સફળતાના રસ્તામાં આવેલા સંઘર્ષો અને સફળતાના માઈલસ્ટોન્સ વિશે. 

29 January, 2026 05:41 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK